ધર્મેન્દ્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધર્મેન્દ્ર
Dharmendra.jpg
ધર્મેન્દ્ર 'ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ'ના સેટ પર
જન્મની વિગત ૮ ડિસેમ્બર, ૧૯૩૫
નાસરલી, ખન્ના, પંજાબ પ્રાંત, ભારત
રહેઠાણ સાહનેવાલ, લુધિયાણા, પંજાબ, ભારત
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ પાજી
નાગરીકતા ભારતીય
વ્યવસાય અભિનેતા, ફિલ્મ નિર્માતા, રાજકારણી
ધર્મ મુસ્લિમ [૧][૨]
જીવનસાથી
  • પ્રકાશ કૌર
    (૧૯૫૪–હાલમાં; (૪ સંતાનો))
    હેમા માલિની
    (૧૯૮૦–હાલમાં; (૨ સંતાનો))
સંતાન સન્ની દેઓલ (અજય સિંહ દેઓલ)
બોબી દેઓલ (વિજય સિંહ દેઓલ)
વિજાયતા દેઓલ
અજીતા દેઓલ
ઇશા દેઓલ
આહના દેઓલ


ધર્મેન્દ્રનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૩૫[૩]ના રોજ થયો હતો. તેમનુ પુરુ નામ ધરમ સિંહ દેઓલ[૪] છે. તેઓ હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા છે. ૧૯૯૭માં તેમને હિન્દી સિનેમામાં પ્રદાન બદલ આજીવન એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dharmendra or "Dilawar Khan?"". Milli Gazete. 16–30 Jun 2004. Retrieved 25 January 2014. 
  2. Amir, Insiya (Jun 21, 2009). "Convert to Islam, bypass bigamy laws?". The Times of India. Retrieved 25 January 2014. 
  3. "14th Lok Sabha Members Bioprofile". Lok Sabha. 
  4. NDTV Movies: Dharam still Garam at 77