જૉર્ડન
Appearance
(જોર્ડન થી અહીં વાળેલું)
જૉર્ડન | |
---|---|
રાષ્ટ્રગીત: عاش المليك જૉર્ડન નું શાહી ગીત ("As-salam al-malaki al-urdoni")1 Peace to the King of Jordan જૉર્ડનના રાજા ની શાંતિ | |
રાજધાની and largest city | અમ્માન |
અધિકૃત ભાષાઓ | અરબી |
વંશીય જૂથો | 98% Arab and 2% others ( Race = mostly Caucasian). |
લોકોની ઓળખ | જૉર્ડેનિયન |
સરકાર | સંવૈધાનિક રાજશાહી |
• રાજા | અબ્દુલ્લાહ દ્વિતીય |
• પ્રધાનમંત્રી | નાદેર અલ-દહાબી |
સ્વતંત્રતા | |
• બ્રિટિશ લીગ ઑફ નેશન અધિદેશ નો અંત | ૨૫ મે ૧૯૪૬ |
• જળ (%) | ૦.૮ |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૯ અંદાજીત | ૬,૩૪૨,૯૪૮ (૧૦૨ મો) |
• જુલાઈ 2004 વસ્તી ગણતરી | ૫,૬૧૧,૨૦૨ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૩૧.૧૧૨ બિલિયન (-) |
• Per capita | $૫,૪૦૦ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૭૭૩ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૬ મો |
ચલણ | જૉર્ડેનિયન દીનાર (JOD) |
સમય વિસ્તાર | UTC+૨ |
• ઉનાળુ (DST) | UTC+૩ |
ટેલિફોન કોડ | ૯૬૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .jo |
|
જૉર્ડન, આધિકારિક રીતે કિંગડમ ઑફ જૉર્ડન, દક્ષિણ પશ્ચિમ એશિયામાં અકાબા ખાડ઼ી ની નીચે સીરિયાઈ રણ પ્રદેશના દક્ષિણી ભાગ માં ફેલાયેલ એક અરબ દેશ છે. દેશની ઉત્તર માં સીરિયા, ઉત્તર-પૂર્વ માં ઇરાક, પશ્ચિમ માં પશ્ચિમી તટ અને ઇઝરાયલ અને પૂર્વ અને દક્ષિણ માં સઉદી અરેબિયા સ્થિત છે. જૉર્ડન, ઇઝરાયલ સાથે મૃત સમુદ્ર અને અકાબા ખાડ઼ી ની તટ રેખા ઇઝરાયલ, સઉદી અરેબિયા અને ઇજીપ્ત સાથે નિયંત્રણ કરે છે. જૉર્ડનનો મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, વિશેષ રૂપે આરબ રણ પ્રદેશ; જોકે, વાયવ્ય ક્ષેત્ર, જૉર્ડન નદી ની સાથે, ઉપજાઊ ક્ષેત્ર મનાય છે. દેશની રાજધાની અમ્માન ઉત્તર પશ્ચિમ માં સ્થિત છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- wikt:જાર્ડન (વિક્ષનરી)