ખાનવેલ, દાદરા અને નગરહવેલી
Appearance
ખાનવેલ, દાદરા અને નગરહવેલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દાદરા અને નગરહવેલી જિલ્લાના એકમાત્ર તાલુકાનું મહત્વનું ગામ છે. ખાનવેલ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. તેઓ તેમની કુકણા બોલી, ધોડિઆ બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવાર દરમ્યાન કરે છે. આ બોલીઓ ગુજરાતી ભાષા કરતાં જુદી હોય છે. ખાનવેલ ગામમાં સુંદર બગીચો આવેલો છે, કે જેની મુલાકાતે સુરતથી મુંબઇ સુધીના લોકો આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |