લખાણ પર જાઓ

ચર્ચા:મરાઠી ભાષા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મરાઠી લેખનો નકલ. રદ કરવો.--Vyom25 (talk) ૧૭:૩૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

મરાઠી લેખ હવે જોઈ જોશો? અને જણાવશો કે શું આ ફેરફાર બરોબર છે?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ફેરફાર બરાબર છે પણ મરાઠીમાંથી નામ મરાઠી લોકો એવું કરીએ તો કેમ?--Vyom25 (talk) ૧૧:૦૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આમ તો કશો વાંધો નથી, પણ અંગ્રેજીમાં મરાઠી પીપલ યોગ્ય લાગે છે, આપણે ગુજરાતીમાં મરાઠી લોકો એવું કહેતા નથી. મરાઠી કહેતાની સાથે જ મરાઠી ભાષા કે માણસ એ જ યાદ આવે. જેમ ગુજરાતી, તેમ મરાઠી. ગુજરાતી લોકોને આપણે ગુજરાતી પર રિડાયરેક્ટ આપ્યું છે, તેમ મરાઠી લોકો પાનું બનાવી તેને મરાઠી પર વાળી શકાય. પણ મરાઠીને અસંદિગ્ધ પાનું બનાવી તેના પર મરાઠી લોકો, મરાઠી ભાષા, વગેરેની કડીઓ મેલી શકીએ. જેમ સૂચવો તેમ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૩, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, સંદિગ્ધ શીર્ષક હેઠળ આ બધા પાનાં મૂકીએ તો સારું રહેશે. મરાઠી લોકોને રીડાયરેક્ટ મરાઠી પર કરવા કરતાં સંદિગ્ધ શીર્ષકનો વિચાર સારો છે.--Vyom25 (talk) ૧૧:૫૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
જે હુકમ પ્રભુ! જોઈ જશો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]