રૂપિયો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રૂપિયો જે દેશ નુ ચલણ છે,ભારત,પાકિસ્તાન,નેપાળ,શ્રીલંકા,ઇન્ડોનેશીયા વગેરે દેશોમાં ચલણને રૂપિયાથી ઓળખવા મા આવે છે.

નામ વ્યૂત્પત્તિ[ફેરફાર કરો]

ભારત દેશમાં મુળ ચાંદીના રૂપિયાનું ચલણ હતું. ચાંદી એટલે રૂપું અને તે રૂપાથી ધાતુ પરથી રૂપિયો નામ ઉઅતરી આવ્યું છે.