હેરી બ્રેર્લી
હેરી બ્રેર્લી | |
---|---|
![]() | |
જન્મ | ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૧ ![]() |
મૃત્યુ | ૧૪ જુલાઇ ૧૯૪૮, ૧૨ ઓગસ્ટ ૧૯૪૮ ![]() Torquay ![]() |
હેરી બ્રેર્લી (અંગ્રેજી:Harry Brearley) (ફેબ્રુઆરી ૧૮, ૧૮૭૧ – ઓગસ્ટ ૧૨, ૧૯૪૮) એ પ્રસિદ્ધ ધાતુશાસ્ત્રી હતા.
વિગત[ફેરફાર કરો]
તેમણે અનેક સંશોધનો કરી સ્ટેઇનલેસ સ્ટીલની શોધ કરી હતી અને એ શોધથી લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાની સમસ્યાનો જગતભરને ઉકેલ મળ્યો હતો. તેઓ ઈંગ્લેન્ડના વતની હતા.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- જીવનવૃતાંત (Biography) સંગ્રહિત ૨૦૦૬-૧૧-૨૧ ના રોજ વેબેક મશિન