લખાણ પર જાઓ

શયદા પુરસ્કાર

વિકિપીડિયામાંથી
શયદા પુરસ્કાર
INTનો શયદા પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૯૮
પ્રથમ પુરસ્કાર ૧૯૯૮
અંતિમ પુરસ્કાર ૨૦૧૯
કુલ પુરસ્કાર ૨૨
પુરસ્કાર આપનાર INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ
રોકડ પુરસ્કાર ૧૦,૦૦૦
વર્ણન ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા સંજુ વાળા
અંતિમ વિજેતા પ્રણવ પંડ્યા


શયદા પુરસ્કાર દર વર્ષે યુવાન ગુજરાતી ગઝલકારોને આપવામાં આવતો પુરસ્કાર છે.

તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ઍન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ગુજરાતી ગઝલકાર હરજી લવજી દામાણી પરથી રાખવામાં આવ્યું હતું. જેઓ તેમના તખલ્લુસ શયદા વડે ઓળખાતા હતા.

આ પુરસ્કારમાં ₹ ૧૦૦૦૦ આપવામાં આવે છે.[]

વિજેતાઓ

[ફેરફાર કરો]

શયદા પુરસ્કાર દર વર્ષે ૧૯૯૮થી આપવામાં આવે છે:[]

વર્ષ વિજેતાઓ
૧૯૯૮ સંજુ વાળા
૧૯૯૯ વિવેક કાણે 'સહજ'
૨૦૦૦ મુકેશ જોશી
૨૦૦૧ રઇશ મનીયાર[]
૨૦૦૨ શોભિત દેસાઈ
૨૦૦૩ રશીદ મીર
૨૦૦૪ મકરંદ મુસળે
૨૦૦૫ કિરણસિંહ ચૌહાણ
૨૦૦૬ હિતેન આનંદપરા
૨૦૦૮ અંકિત ત્રિવેદી
૨૦૦૯ ગૌરાંગ ઠાકર
૨૦૧૦ હર્ષ બ્રહ્મભટ્ટ[]
૨૦૧૧ અનિલ ચાવડા
૨૦૧૨ ચંદ્રેશ મકવાણા[]
૨૦૧૩ ભરત વિંઝુડા
૨૦૧૪ ભાવેશ ભટ્ટ
૨૦૧૫ જિગર જોશી 'પ્રેમ'
૨૦૧૬ ભાવિન ગોપાણી
૨૦૧૭ સ્નેહી પરમાર
૨૦૧૮ હેમંત પુણેકર
૨૦૧૯ પ્રણવ પંડ્યા[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Trivedi, Ramesh. M. (2005) Gujarati Sahityano Itihaas. (History of Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan
  2. "The INT Aditya Birla Centre". www.int-abc.org. મૂળ માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-16.
  3. "GL Goshthi, List Of The Wellknown Person Interviewed - Gujaratilexicon, The Most Comprehensive Online Gujarati Language Resources". Gujaratilexicon.com. મેળવેલ 2019-03-16.
  4. "આઈએનટી દ્વારા કવિ હર્ષ બ્રહ્નભટ્ટને 'શયદા' એવોર્ડ". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2018-08-07.
  5. "આઇએનટીના વર્ષ ૨૦૧૨ના ઍવોર્ડ હર્ષ બ્ર્રહ્મભટ્ટ અને ચંદ્રેશ મકવાણાને". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2018-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-07.
  6. "ઉદયન ઠકકર અને પ્રણવ પંડ્યાને આઈએનટીનો એવોર્ડ અપાશેઃ ૩ ઓગષ્ટના કાર્યક્રમ". Akila News. 30 July 2019. મૂળ માંથી 29 ઑક્ટોબર 2019 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2019. Check date values in: |archive-date= (મદદ)