રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક
દેખાવ
| રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક | |
|---|---|
| સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર | |
| પુરસ્કારનો હેતુ | સાહિત્યમાં યોગદાન |
| પુરસ્કાર આપનાર | ગુજરાત સાહિત્ય અકાદમી |
| સ્થાન | ગુજરાત, ભારત |
| ઇનામી રકમ | ₹ ૧,૦૦,૦૦૦ (૧ લાખ) |
| પ્રથમ વિજેતા | ૨૦૧૬ |
| છેલ્લા વિજેતા | ૨૦૧૭ |
| ઝાંખી | |
| કુલ પુરસ્કારો | ૨ |
| પ્રથમ વિજેતા | વિનોદ ભટ્ટ |
| છેલ્લા વિજેતા | તારક મહેતા |
રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક ગુજરાત, ભારતનો સાહિત્ય પુરસ્કાર છે. તેનું નામ ગુજરાતી લેખક રમણભાઈ નીલકંઠ પરથી રખાયું છે. આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર તરફથી ગુજરાતી હાસ્ય સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૬માં થઇ હતી અને તેમાં પુરસ્કાર, શાલ અને રૂપિયા ૧,૦૦,૦૦૦ની રોકડ રકમનો સમાવેશ થાય છે.[૧][૨]
વિજેતા
[ફેરફાર કરો]| વર્ષ | વિજેતા |
|---|---|
| ૨૦૧૬ | વિનોદ ભટ્ટ |
| ૨૦૧૭ | તારક મહેતા[૩] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tarak Mehta gets an award from Gujarat Government=15 February 2017". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 1 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 19 જૂન 2021.
{{cite news}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Tarak Mehta to be presented Ramanbhai Neelkanth Hasya Paritoshik". DeshGujarat News from Gujarat. 2017-02-11. મેળવેલ 2017-03-01.
{{cite web}}: Check date values in:|accessdate=and|date=(મદદ)