લખાણ પર જાઓ

પ્રેમાનંદ સુવર્ણચંદ્રક

વિકિપીડિયામાંથી
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર
પુરસ્કાર આપનારપ્રેમાનંદ સાહિત્ય ભવન, વડોદરા
સ્થાનગુજરાત, ભારત
પ્રથમ વિજેતા૧૯૮૩
છેલ્લા વિજેતા૨૦૧૬
ઝાંખી
પ્રથમ વિજેતામરીઝ (મરણોપરાંત)
અંતિમ વિજેતાચંદ્રકાન્ત શેઠ
પ્રેમાનંદ સાહિત્ય ભવન, વડોદરા

પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એ એક સાહિત્યિક સન્માન છે, જે દર બે વર્ષે, જોકે કેટલીકવાર વાર્ષિક ધોરણે, ગુજરાતી લેખનમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રસ્થાપિત ગુજરાતી લેખકને આપવામાં આવે છે.

ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટની યાદમાં તેમના નામ સાથે જોડાયેલી સાહિત્યની એક સંસ્થા ‘પ્રેમાનંદ સાહિત્ય ભવન’ દ્વારા આપવામાં આવે છે. ૧૯૧૬માં વડોદરા સાહિત્ય સભા તરીકે સ્થાપના થઈ હતી, ૧૯૪૪માં તેનું નામ પ્રેમાનંદ સાહિત્ય ભવન રાખવામાં આવ્યું.[] સંસ્થા દ્વારા ૧૯૮૩માં આ પદકની શરૂઆત કરવામાં આવી હતી.

પુરસ્કાર વિજેતાઓ [][]

[ફેરફાર કરો]
વર્ષ પ્રાપ્તકર્તા
૧૯૮૩ મરીઝ (મરણોત્તર)
૧૯૮૫ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૯૮૭ હરિવલ્લભ ભાયાણી
૧૯૮૯ ઉમાશંકર જોશી (મરણોત્તર)
૧૯૯૧ ધાર્મિકલાલ પંડ્યા
૧૯૯૨
૧૯૯૪ મધુ રાય
૧૯૯૬ પ્રિયકાંત પરીખ
૧૯૯૭ અમૃત ઘાયલ
૧૯૯૮ નિરંજન ભગત
૨૦૦૦ રાજેન્દ્ર શાહ
૨૦૦૧
૨૦૦૩ ચંદ્રકાંત ટોપીવાલા
૨૦૦૫-૨૦૦૬ પ્રવિણ દરજી
૨૦૦૭-૨૦૦૮ ધીરુ પરીખ
૨૦૦૯-૨૦૧૦ મોહન પરમાર
૨૦૧૧-૨૦૧૨ સુમન શાહ
૨૦૧૩-૨૦૧૪ લવકુમાર દેસાઈ[]
૨૦૧૫-૨૦૧૬ ચંદ્રકાંત શેઠ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "History of Vadodara". મેળવેલ 15 July 2018. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાઇત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. p. 421. ISBN 978-93-82593-88-1.
  3. "File:List of winners of Premanand Gold Medal.jpg". Wikimedia Commons. 2017-03-01. મેળવેલ 2017-03-01. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. "સ્વ.લવકુમાર દેસાઈ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક". Divya Bhaskar. 23 February 2015. મેળવેલ 26 July 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)