ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક
Appearance
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક | |
---|---|
સાહિત્યમાં યોગદાન માટે નાગરિક પુરસ્કાર | |
પુરસ્કાર આપનાર | ગુજરાત સાહિત્ય સભા |
સ્થાન | ગુજરાત, ભારત |
પ્રથમ વિજેતા | ૧૯૮૩ |
છેલ્લા વિજેતા | ૨૦૧૫ |
ઝાંખી | |
પ્રથમ વિજેતા | રમેશ પારેખ |
અંતિમ વિજેતા | હર્ષ બ્રહ્મભટ્ટ [સંદર્ભ આપો] |
ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવતું એક સાહિત્યિક સન્માન છે. ૧૯૮૩માં સ્થપાયેલો આ પુરસ્કાર ગુજરાતી સાહિત્યમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે દર વર્ષે સૌથી ઉત્કૃષ્ટ સાહિત્યકારને આપવામાં આવે છે. ચિનુ મોદીએ ૧૯૯૪માં આ ચંદ્રકને નકારી કાઢ્યો હતો.[૧]
પુરસ્કાર વિજેતાઓ
[ફેરફાર કરો]ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક વિજેતાઓની સૂચિ નીચે મુજબ છે: [૨]
વર્ષ | પ્રાપ્તકર્તા |
---|---|
૧૯૮૩ | રમેશ પારેખ |
૧૯૮૪ | કુંદનિકા કાપડિયા |
૧૯૮૫ | પન્નાલાલ પટેલ |
૧૯૮૬ | રાજેન્દ્ર શાહ ચંદ્રકાંત શેઠ |
૧૯૮૭ | બાલમુકુંદ દવે તાઇ અબ્બાસલી કરીમભાઇ |
૧૯૮૮ | મધુ રાય |
૧૯૮૯ | ધીરેન્દ્ર મહેતા |
૧૯૯૦ | જોસેફ મેકવાન |
૧૯૯૧ | મધુસુદન પારેખ |
૧૯૯૨ | રામપ્રસાદ શુક્લ |
૧૯૯૩ | વિનેશ અંતાણી |
૧૯૯૪ | ચિનુ મોદી (અસ્વીકાર) |
૧૯૯૫ | રાધેશ્યામ શર્મા |
૧૯૯૬ | ચીમનલાલ ત્રિવેદી |
૧૯૯૭ | દિગીશ મહેતા |
૧૯૯૮ | મનહર મોદી |
૧૯૯૯ | યોગેશ જોશી |
૨૦૦૦ | રમેશ મ. શુક્લ |
૨૦૦૧ | કુમારપાલ દેસાઈ |
૨૦૦૨ | રતિલાલ બોરીસાગર |
૨૦૦૩ | મનોજ ખંડેરિયા |
૨૦૦૪ | મોહનલાલ પટેલ |
૨૦૦૫ | પ્રવિણ દરજી |
૨૦૦૬ | યશવન્ત મહેતા |
૨૦૦૭ | મણિલાલ એચ.પટેલ |
૨૦૦૮ | જયંત ગાડિત |
૨૦૧૪ | ભાનુપ્રસાદ પંડ્યા |
૨૦૧૫ | હર્ષ બ્રહ્મભટ્ટ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2014). આધુનિક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 407. ISBN 978-93-5108-247-7.
- ↑ ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પૃષ્ઠ 420. ISBN 978-93-82593-88-1.