યશવન્ત મહેતા

વિકિપીડિયામાંથી
યશવન્ત દેવશંકરભાઈ મહેતા
જન્મ(1938-06-19)June 19, 1938
લીલાપુર, ગુજરાત, ભારત
વ્યવસાયબાળ સાહિત્યકાર, અનુવાદક, સંપાદક, કિશોર સાહિત્યકાર
રાષ્ટ્રીયતાભારત
વિષયબાળ સાહિત્ય, કિશોર સાહિત્ય
નોંધપાત્ર પુરસ્કારો

યશવન્ત મહેતા (૧૯ જૂન ૧૯૩૮) ગુજરાતી ભાષાના લેખક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીલાપુર ગામમાં થયો હતો.[૧]

સર્જન[ફેરફાર કરો]

તેઓ કિશોર સાહસ કથાઓ અને જીવન ચરિત્રો માટે જાણીતાં છે. તેઓએ ૪૫૦થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૦૦ જેટલી કિશોર સાહસકથાઓનો સમાવેશ થાય છે. યુગયાત્રા ‍(૧૯૮૪) તેમની જાણીતી લાંબી વિજ્ઞાન સાહસકથા છે.[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ મોદી, બિનિત (૨૨ જૂન ૨૦૧૨). "'જાવા' બાઈક પર આ 'દાદા'એ ગુજરાતને આપ્યો 'સિંહફાળો'". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૭ મે ૨૦૧૭.
  2. યશવન્ત મહેતા (૧૯૮૪). યુગયાત્રા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]