લખાણ પર જાઓ

યોગેશ જોષી

વિકિપીડિયામાંથી

યોગેશ જોશી ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લખનાર, નવલકથાકાર અને સંપાદક છે.[૧] તેઓ 'પરબ'ના સંપાદક છે, જે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. તેમની નોંધપાત્ર રચનાઓમાં અવાજનું અજવાળું (૧૯૮૪; કવિતાનો સંગ્રહ), સમૂળી (૧૯૮૪; નવલકથા), મોટીબા (૧૯૯૮; જીવનચરિત્ર) અને અધખુલી બારી (૨૦૦૧; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ) શામેલ છે. તેમની નવલકથા મોટીબાને માટે ૧૯૯૮ના વર્ષમાં નર્મદ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2017-08-05 પર સંગ્રહિત. મેળવેલ ૨ મે ૨૦૧૬.
  2. Shukla, Kirit (૨૦૦૮). Gujarati Sahityakar Parichaykosh. ગાંધીનગર: Gujarat Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૪. ISBN 9789383317028.