લખાણ પર જાઓ

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ

વિકિપીડિયામાંથી
વલી ગુજરાતી ગઝલ એવોર્ડ
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૨૦૦૫
પ્રથમ પુરસ્કાર ૨૦૦૫
અંતિમ પુરસ્કાર ૨૦૧૪
કુલ પુરસ્કાર ૧૦
પુરસ્કાર આપનાર વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર, ગુજરાત સરકાર
રોકડ પુરસ્કાર ૧,૦૦,૦૦૦[૧]
વર્ણન ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા આસિમ રાંદેરી
અંતિમ વિજેતા રાજેશ વ્યાસ


વલી ગુજરાતી ગઝલ એવોર્ડ એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે.

૧૭મી સદીના કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ‘વલી ગુજરાતી કેન્દ્ર’ દ્વારા વર્ષ ૨૦૦૫થી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.[૨][૩]

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતાઓ[ફેરફાર કરો]

વર્ષ એવોર્ડ વિજેતા
૨૦૦૫ આસિમ રાંદેરી[૪]
૨૦૦૬ રતિલાલ 'અનિલ'[૫]
૨૦૦૭ જલન માતરી
૨૦૦૮ આદિલ મન્સુરી
૨૦૦૯ રાજેન્દ્ર શુક્લ
૨૦૧૦ ચિનુ મોદી[૬]
૨૦૧૧ ભગવતીકુમાર શર્મા
૨૦૧૨ હરીશ મીનાશ્રુ
૨૦૧૩ ખલીલ ધનતેજવી
૨૦૧૪ રાજેશ વ્યાસ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Poet Harish Minashru gets Vali award". The Indian Express. 2013-07-24. મેળવેલ 2017-02-09.
  2. "Maatri, Masuri chosen for Vali Gujarati awards". www.oneindia.com. 2008-04-26. મેળવેલ 2016-03-01.
  3. DeshGujarat (2015-09-30). "Khalil Dhantejvi to be presented Vali Gujarati Award". DeshGujarat. મેળવેલ 2016-03-01.
  4. "Gujarati ghazal poet Asim Randeri dies". The Times of India. 2009-02-06. મેળવેલ 2016-03-01.
  5. "Poet Ratilal Anil passes away". The Times of India. 2013-08-30. મેળવેલ 2016-03-01.
  6. "ચીનુ મોદીને વલી ગુજરાતી એવોર્ડ". divyabhaskar. 2010-10-29. મેળવેલ 2016-03-01.