લખાણ પર જાઓ

એકલવ્ય પુરસ્કાર

વિકિપીડિયામાંથી

એકલવ્ય પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા અપાતો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે.[]

આ પુરસ્કારમાં ૧ લાખની રોકડ રકમ, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્રનો સમાવેશ થાય છે.[] આ જ નામનો ખેલ પુરસ્કાર કર્ણાટક સરકાર દ્વારા પણ અપાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "મુનાફ, યુસુફને ગુજરાતનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર અપાશે - NGS Business". NGS Business. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. Correspondent, Staff. "16 sportspersons to get Ekalavya awards". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭.