યુવા ગૌરવ પુરસ્કાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
યુવા ગૌરવ પુરસ્કાર
Yuva Gaurav Award Gujarat.JPG
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૨૦૦૭
પ્રથમ પુરસ્કાર ૨૦૦૭
અંતિમ પુરસ્કાર ૨૦૧૬
કુલ પુરસ્કાર
પુરસ્કાર આપનાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર
રોકડ પુરસ્કાર INR ૫૦,૦૦૦
વર્ણન યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર
પ્રથમ વિજેતા સૌમ્ય જોષી
અંતિમ વિજેતા અજયસિંહ ચૌહાણ


યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના ૨૦૦૭માં યુવાન ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવા માટે થઇ હતી. પુરસ્કાર પ્રમાણપત્ર, શાલ અને ₹ ૫૦,૦૦૦નો સમાવેશ કરે છે.[૧]

વિજેતાઓ[ફેરફાર કરો]

વર્ષ વિજેતા
૨૦૦૭ સૌમ્ય જોષી
૨૦૦૮ ધ્વનિલ પારેખ
૨૦૦૯ હરદ્વાર ગોસ્વામી
૨૦૧૦ અનિલ ચાવડા[૨]
૨૦૧૧ અંકિત ત્રિવેદી[૩]
૨૦૧૨ અશોક ચાવડા
૨૦૧૩ એષા દાદાવાળા
૨૦૧૪ ઇશિતા દવે
૨૦૧૫ ગિરીશ પરમાર
૨૦૧૬ અજયસિંહ ચૌહાણ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Trivedi, Dr. Ramesh M. (૨૦૧૫). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. p. ૪૨૦. ISBN 978-93-82593-88-1. Check date values in: |date= (મદદ)
  2. "ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર – 2010". અનિલ ચાવડા. ૬ ડિસેમ્બર ૨૦૧૧. Retrieved ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી". લયસ્તરો. ૧૨ એપ્રિલ ૨૦૧૨. Retrieved ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)