હરદ્વાર ગોસ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હરદ્વાર ગોસ્વામી
જન્મ૧૮ જુલાઇ ૧૯૭૬ Edit this on Wikidata
તળાજા Edit this on Wikidata
અભ્યાસનું સ્થળમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ Edit this on Wikidata

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી કવિ ગીતકાર અને નાટ્યકાર છે. તેમનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૭૬ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા ગામે થયો હતો. તેમણે ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી M.A. કરી અને ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી M.Phil.ની પદવી પ્રાપ્ત કરેલી છે. સને: ૨૦૦૫માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો હતો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૦૯ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે.[૧] તેમનાં નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને ૧૯૯૫નું જ્યારે ‘નાટકનું નાટક’ ને ૧૯૯૬નું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. વિવિધ ગુજરાતી સામાયિકોમાં તેમની કવિતાઓ સ્થાન પામી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ""હરદ્વાર ગોસ્વામી, મોરપીંછ"". Retrieved ૧૫ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)