લખાણ પર જાઓ

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક

વિકિપીડિયામાંથી
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક સર્ટીફીકેટ
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય, પત્રકારત્વ, કલા
શરૂઆત ૨૦૦૫
પ્રથમ પુરસ્કાર ૨૦૦૫
અંતિમ પુરસ્કાર ૨૦૨૨
કુલ પુરસ્કાર ૧૮
પુરસ્કાર આપનાર હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ
વર્ણન સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું સન્માન
પ્રથમ વિજેતા
અંતિમ વિજેતા


હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકગુજરાત, ભારતમાં સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું એક સન્માન છે. ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં સ્થપાયેલ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦૫થી પ્રતિવર્ષ આ પારિતોષિક આપવામાં આવે છે.[૧]

પુરસ્કૃત વ્યક્તિઓ[ફેરફાર કરો]

વર્ષ સાહિત્ય પત્રકારત્વ કલા
૨૦૦૫ રાજેશ વ્યાસ કુંદન વ્યાસ
૨૦૦૬ ભરત વિંઝુડા દિગન્ત ઓઝા
૨૦૦૭ ખલીલ ધનતેજવી શશીકાંત વસાણી
૨૦૦૮ હરીશ મીનાશ્રુ ભરત ઘેલાણી
૨૦૦૯ મૂકેશ જોષી[૨] અજય ઉમટ[૨]
૨૦૧૦ ઉદયન ઠક્કર[૩] કીર્તિ ખત્રી[૩]
૨૦૧૧ અંકિત ત્રિવેદી[૪] ભગવતીકુમાર શર્મા[૪]
૨૦૧૨ હિતેન આનંદપરા[૫] નગીનદાસ સંઘવી[૫]
૨૦૧૩ હેમેન શાહ ભાલચંદ્ર જાની
૨૦૧૪ સંજુ વાળા દીપક માંકડ
૨૦૧૫ હર્ષ બ્રહ્મભટ્ટ[૬] હિરેન મહેતા
૨૦૧૬ ભાગ્યેશ ઝા જયંતી દવે
૨૦૧૭ સુરેન ઠાકર મેહુલ વિકાસ ઉપાધ્યાય પુરુષોત્તમ ઉપાધ્યાય
૨૦૧૮ જવાહર બક્ષી[૭] કૌશિક મહેતા[૭] સરિતા જોશી[૭]
૨૦૧૯ એસ. એસ. રાહી[૮] શિરીષ મહેતા આશિત દેસાઈ - હેમા દેસાઈ
૨૦૨૦ કિરણસિંહ ચૌહાણ[૮] રમેશ તન્ના પ્રવીણ સોલંકી
૨૦૨૧ નીતિન વડગામા[૯] કેતન મિસ્ત્રી[૯] મનહર ઉધાસ[૯]
૨૦૨૨ ભાવેશ ભટ્ટ[૧] આશિષ ભીંડે[૧] સનત વ્યાસ[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "આયોજન: ભાવેશ ભટ્ટ, આશિષ ભીન્ડે અને સનત વ્યાસને પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 30 November 2023. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
  2. ૨.૦ ૨.૧ "'દિવ્ય ભાસ્કર'ના અજય ઉમટને હરીન્દ્ર દવે એવોર્ડ". દિવ્ય ભાસ્કર. 9 September 2010. મેળવેલ 5 December 2023.
  3. ૩.૦ ૩.૧ "કીર્તિ ખત્રી-ઉદયન ઠક્કરની હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક માટે પસંદગી". દિવ્ય ભાસ્કર. 9 September 2011. મૂળ સંગ્રહિત માંથી 7 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
  4. ૪.૦ ૪.૧ "Bhagwati Kumar Sharma, Ankit Trivedi receive Harindra Dave award". DeshGujarat. 2 October 2012. મૂળ સંગ્રહિત માંથી 4 જુલાઈ 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023. Check date values in: |archive-date= (મદદ)
  5. ૫.૦ ૫.૧ "મોરારીબાપુના હસ્તે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 21 September 2013. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
  6. "Harsh Brahmbhatt to be awarded Harindra Dave Paritoshik". DeshGujarat. 30 August 2016. મૂળ સંગ્રહિત માંથી 25 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023. Check date values in: |archive-date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક'". ચિત્રલેખા. 3 November 2019. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
  8. ૮.૦ ૮.૧ "no creator writes to get the title". Gujarati Mid-Day. 19 December 2021. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ "'ચિત્રલેખા'ના વરિષ્ઠ પત્રકારને 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' એનાયત થશે". ચિત્રલેખા. 4 September 2022. મૂળ સંગ્રહિત માંથી 5 ડિસેમ્બર 2023 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2023.