લખાણ પર જાઓ

દિગન્ત ઓઝા

વિકિપીડિયામાંથી
દિગન્ત ઓઝા

દિગન્ત બાલચન્દ્ર ઓઝા (જન્મ: ૨૫ ઓક્ટોબર ૧૯૩૯) ગુજરાતી ભાષાના નવલકથાકાર અને પત્રકાર છે.

તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ નવા પડકાર, ચિત્રરંજન તથા આજના તંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં જનસત્તાના કૉ-ઑર્ડિનેટર તંત્રી છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]