લખાણ પર જાઓ

આશિત દેસાઈ

વિકિપીડિયામાંથી

આશિત દેસાઈ ગુજરાતી સુગમ સંગીત ગાયક - સંગીતકાર એક છે.

તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. તેમણે લખેલી (કાવ્ય) રચનાઓ પ્રમાણમાં ઓછી છે અને તે કવિતાઓને સ્વાભાવિક રીતે આશિત દેસાઈની ઉત્તમ સ્વર રચનાઓનો સાથ સાંપડે છે. આશિત દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ પણ એક ગાયક અને તબલા વાદક છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]