નરસિંહ મહેતા એવોર્ડ

વિકિપીડિયામાંથી
નરસિંહ મહેતા પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૯૯
પ્રથમ પુરસ્કાર ૧૯૯૯
અંતિમ પુરસ્કાર ૨૦૧૯
કુલ પુરસ્કાર ૨૨
પુરસ્કાર આપનાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ
રોકડ પુરસ્કાર ૧,૫૧,૦૦૦
વર્ણન ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ
અંતિમ વિજેતા ખલીલ ધનતેજવી


નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.[૧] આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧ રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ
  2. "નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૨૨.
  3. Narsinh Mehta Award 2013 સંગ્રહિત ૨૦૧૩-૧૦-૧૫ ના રોજ વેબેક મશિન Rupayatan Blog: Narsinh Mehta Award 2013
  4. "જૂનાગઢમાં પુ. મોરારીબાપુના હસ્તે કવિ નલિન રાવળ અને હરિકૃષ્ણ પાઠકને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત". Akilanews.com. ૨ મે ૨૦૧૫. મૂળ માંથી 2016-04-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
  5. "નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત". ૭ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  6. "2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને…." chitralekha. 3 September 2019. મેળવેલ 9 September 2019.