ગુલામમોહમ્મદ શેખ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુલામમોહમ્મદ શેખ
G M Sheikh.jpg
ગુલામમોહમ્મદ શેખ, અમદાવાદ, ૨૦૦૮
જન્મની વિગત૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭
વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયચિત્રકાર
ખિતાબપદ્મશ્રી, પદ્મભૂષણ

ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ શેખ (જન્મ: ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૭) એ ગુજરાતના જાણીતા ચિત્રકાર છે. તેઓએ ગુજરાતી કવિતામાં પણ પ્રદાન આપ્યું છે. ૧૯૮૩માં તેમને પદ્મશ્રી[૧] અને ૨૦૧૪માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.[૨]

તેમનો જન્મ વઢવાણમાં થયો હતો. ૧૯૫૫માં મૅટ્રિક અને ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઈન) તેમજ ૧૯૬૧માં એમ.એ. (ફાઈન) અને ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ. ની પદવીઓ મેળવી. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી તેઓ મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં વ્યાખ્યાતા અને ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર તેમજ ૧૯૮૨ થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ હતા.[૩][૪][૫][૬] તેમણે ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, ‘સાયુજ્ય’માં કલાવિભાગોનું સંપાદન કરેલું.

સર્જન[ફેરફાર કરો]

  • અથવા (૧૯૭૪) - કાવ્યસંગ્રહ
  • અમેરિકન ચિત્રકળા (૧૯૬૪) - અનુવાદગ્રંથ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on ૧૦ મે ૨૦૧૩. Retrieved ૧૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate=, |archivedate= (help)
  2. "Paes, Gopichand, Yuvraj, Dipika Get Padma Awards". www.newindianexpress.com. ૨૬ જાન્યુઆરી ૨૦૧૪. Retrieved ૨૬ જાન્યુઆરી ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (help)
  3. Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. pp. ૩૪–૩૯. ISBN 978-93-5108-247-7. Check date values in: |year= (help)
  4. "Gulam Mohammad Sheikh". Retrieved ૧૭ ડિસેમ્બર ૨૦૧૦. Check date values in: |accessdate= (help)
  5. "સવિશેષ પરિચય: ગુલામમોહમ્મદ શેખ, ગુજરાતી સાહિત્ય પરિષદ - Gulam Mohmad Shekh, Gujarati Sahitya Parishad". www.gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૩૧ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (help)
  6. "Art Intaglio > Gulam Mohammed Sheikh - Indian Artist, Painter". www.artintaglio.in. Retrieved ૩૧ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]