લખાણ પર જાઓ

મનોહર ત્રિવેદી

વિકિપીડિયામાંથી
મનોહર ત્રિવેદી
મનોહર ત્રિવેદી, ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ (GLF), અમદાવાદ,૧૬ ડિસેમ્બર ૨૦૧૬
મનોહર ત્રિવેદી, ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ (GLF), અમદાવાદ,૧૬ ડિસેમ્બર ૨૦૧૬
જન્મમનોહર ત્રિવેદી
૧૯૪૪
અમરેલી જિલ્લાનું હીરાણા ગામ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો૨૦૧૫ : નરસિંહ મહેતા એવોર્ડ

મનોહર ત્રિવેદી એ એક ગુજરાતી કવિ છે.

તેમનો જન્મ ૦૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે થયો હતો.

સાહિત્ય

[ફેરફાર કરો]

તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેઓ ગીત ગઝલ સોને હાઈકુ અછાંદસ જેવા કાવ્ય સ્વરૂપોમાં લેખન કરે છે.[]

  • મોંસૂઝણું (૧૯૬૭)
  • ફૂલની નૌકા (૧૯૮૧)
  • છૂટ્ટી મૂકી વીજ (૧૯૮૮-૨૦૧૨)
  • આપોઆપ (૨૦૦૯)
  • વેળા (૨૦૧૨)
  • નાતો
  • ઘરવખરી
  • કાચનો કૂપો,તેલની ધાર
  • આલ્લે લે
  • તેઓ
  • નથી
  • ગજવામાં ગામ
  • પપ્પા,હવે ફોન મુકું
  • ટિલ્લી વગેરે તેમની સાહિત્યની કૃતિઓ હતી.

આ સિવાય તેમણે ત્રણ કથા સાહિત્યના પુસ્તકો, બે નિબંધ સંગ્રહ અને સંપાદન અને બાળ સાહિત્યના પુસ્તકો રચ્યાં છે. સોરઠી તળપદી ભાષા, ગ્રામ્ય પૃષ્ઠભૂમિ, પાત્રોના મનોભાવની અભિવ્યક્ત્ તેમની કાવ્ય રચનાઓનું વિશિષ્ઠ લક્ષણ છે. []

સન્માન

[ફેરફાર કરો]

તેમને ૨૦૧૫ના વર્ષાનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. [] તેમના પુસ્તક "વેળા"ને ૨૦૧૨-૧૩માં ગુજરાત સાહિત્ય પરિષદનો ભાનુપ્રસાદ પંડ્યા (ગીત સંગ્રહ) પુરસ્કાર મળ્યો હતો. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. GujLit, ગુજરાતી લિટરેચર !. "મનોહર ત્રિવેદીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ". GujLit (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-16. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ દિવ્ય ભાસ્કર, ગુજરાતી સાહિત્ય પરિષદ. "પુરસ્કૃત લેખકો" (PDF). https://gujaratisahityaparishad.com. મેળવેલ 2021-10-16. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); External link in |website= (મદદ)
  3. દિવ્ય ભાસ્કર, Divya Bhaskar. "મનોહર ત્રિવેદીને મોરારિબાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ". www.divyabhaskar.co.in. મેળવેલ 2021-10-16. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]