ભાનુપ્રસાદ પંડ્યા

વિકિપીડિયામાંથી
ભાનુપ્રસાદ પંડ્યા
જન્મ(1932-04-24)April 24, 1932
તોરી, અમરેલી જિલ્લો, ગુજરાત
મૃત્યુApril 9, 2022(2022-04-09) (ઉંમર 89)[૧]
રાજકોટ
વ્યવસાયલેખક, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૯), ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૮-૯૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૧)[૨], કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૧), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૧૪)
જીવનસાથીહંસાબેન પંડ્યા
સંતાનોસ્વાતિ, હિતા, રૂચિર

ભાનુપ્રસાદ પંડ્યા ગુજરાતી સાહિત્યના કવિ તથા વિવેચક હતા.

સર્જન[ફેરફાર કરો]

પ્રત્યુદગાર, ચિત્રોદગાર, અનુચર્વણા, અનુસંવિદ, અનુસ્પંદ, વગેરે ૧૧૪ વિવેચનગ્રંથ તેઓએ આપ્યા છે. આ ઉપરાંત તેઓએ સ્વામી વિવેકાનંદના કાવ્યોનો પધ્યાનુવાદ પણ કરેલો છે. તેમનુ લખેલું ગીત દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ, તોય કલરવની દુનિયા અમારી સંખ્યાબંધ અંધજન સંસ્થાઓમાં પ્રાર્થના તરીકે ગવાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કવિ વિવેચક- સૌરાષ્‍ટ્ર યુની.ના નિવૃત અધ્‍યાપક ડો.ભાનુપ્રસાદ પંડયાની ચીર વિદાય". www.akilanews.com. મેળવેલ 2022-04-19.
  2. "નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૨૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]