ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર
ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | કલા | |
શરૂઆત | ૨૦૧૩ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૧૩ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૦ | |
કુલ પુરસ્કાર | ૮ | |
પુરસ્કાર આપનાર | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | |
રોકડ પુરસ્કાર | ₹ ૧,૦૦,૦૦૦ | |
વર્ણન | કલાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે અપાતો પુરસ્કાર | |
પ્રથમ વિજેતા | નારાયણ દેસાઈ | |
અંતિમ વિજેતા | જ્યોતિ ભટ્ટ |
ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં કલાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ અપાતું એક સન્માન છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી લેખક અને સંશોધક ધીરુભાઈ ઠાકરના સન્માનમાં અપાતા આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી.
આ પુરસ્કારમાં એક શાલ, સરસ્વતીની મૂર્તિ, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧][૨][૩]
વર્ષ | પુરસ્કાર વિજેતા | ક્ષેત્ર | સંદર્ભ |
---|---|---|---|
૨૦૧૩ | નારાયણ દેસાઈ | સાહિત્ય | [૧] |
૨૦૧૪ | મૃણાલિની સારાભાઈ | નૃત્ય | [૧] |
૨૦૧૫ | કે.જી.સુબ્રમણ્યમ | ચિત્રકલા | [૧] |
૨૦૧૬ | મંજુ મહેતા | સંગીત | [૩] |
૨૦૧૭ | બી. વી. દોશી | વાસ્તુકલા | [૨] |
૨૦૧૮ | ભરત દવે | નાટ્યકલા | [૨] |
૨૦૧૯ | નિરંજન રાજ્યગુરુ | લોકસાહિત્ય | [૨] |
૨૦૨૦ | જ્યોતિ ભટ્ટ | ચિત્રકલા | [૨] |
૨૦૨૧ | કુમુદિની લાખિયા | નૃત્ય | [૪] |
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "K G Subramanyan awarded Savyasachi Award". The Times of India. 28 June 2015. મૂળ સંગ્રહિત માંથી 9 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2010.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "પદ્મભૂષણ ડો. ધીરૂભાઇ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ - 2020". GujaratAffairs. 17 June 2010. મૂળ માંથી 16 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ Joshi, Arvind, સંપાદક (July 2016). ""Dr. Dhirubhai Thakar Savyasachi Saraswat Award" Function Organized by the Gujarat Vishwakosh Trust, Ahmedabad at Ahmedabad". Yatkinchit (The In-house Magazine of Gujarat Raj Bhavan). ખંડ 2 અંક 3. Ahmedabad: Gujarat Raj Bhavan. પૃષ્ઠ 64. મેળવેલ 2020-07-15.[હંમેશ માટે મૃત કડી]
- ↑ મૂળે, બાળકૃષ્ણ માધવરાવ; કાશ્યપ, પ્રકૃતિ (જાન્યુઆરી ૨૦૦૪). "લાખિયા, કુમુદિની". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ ૧૧ જુલાઈ ૨૦૨૨. Check date values in:
|access-date=
(મદદ)

વિકિમીડિયા કોમન્સ પર Dhirubhai Thakar Savyasachi Saraswat Award સંબંધિત માધ્યમો છે.