લખાણ પર જાઓ

ઉશનસ્ પુરસ્કાર

વિકિપીડિયામાંથી
ઉશનસ્ પારિતોષિક
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૮૨
પ્રથમ પુરસ્કાર ૧૯૮૩-૮૩
પુરસ્કાર આપનાર ગુજરાતી સાહિત્ય પરિષદ
વર્ણન લાંબી કથનાત્મક કવિતા અથવા સોનેટની શ્રેણી લખનાર કવિને
પ્રથમ વિજેતા ચિનુ મોદી


ઉશનસ્ પુરસ્કાર, જે શ્રી ઉશનસ્ પારિતોષિક તરીકે પણ ઓળખાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આપવામાં આવતો સાહિત્યિક પુરસ્કાર છે. આ એવોર્ડનું નામ ગુજરાતી કવિ ઉશનસ્ પરથી રાખવામાં આવ્યું છે. પાછલા બે વર્ષના સમયગાળા દરમિયાન પ્રકાશિત સૌથી ઉત્કૃષ્ટ લાંબી કથાત્મક કવિતા અથવા સોનેટની શ્રેણી લખનાર કવિને દર બે વર્ષે ઉશનસ્ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.[૧]

પ્રાપ્તકર્તાઓ

[ફેરફાર કરો]
વર્ષ પ્રાપ્તકર્તા કવિતા
૧૯૮૨-૮૩ ચિનુ મોદી બહુક
૧૯૮૪-૮૫ સીતાનશુ યશશ્ચન્દ્ર પ્રલય
૧૯૮૬-૮૭ ચંદ્રકાંત શેઠ પડઘા ની પેલે પાર
૧૯૮૮-૮૯ યોગેશ દવે જાતિસ્માર
૧૯૯૦-૯૧ રામપ્રસાદ શુક્લ સામયે નજરયો
૧૯૯૨-૯૩ એનાયત કરાયો નથી એનાયત કરાયો નથી
૧૯૯૪-૯૫ પ્રવીણ પંડ્યા અજવાસનાં મત્સ્ય
૧૯૯૬-૯૭ મણિલાલ એચ.પટેલ ડુંગર કોરી ઘર કર્યા
૧૯૯૮-૯૯ ભાનુપ્રસાદ પંડ્યા શબ્દે કોર્યા શિલ્પ
૨૦૦૦-૦૧ નલિન રાવલ મેરી ગો રાઉન્ડ
૨૦૦૨-૦૩ ઉદયન ઠક્કર સેલ્લારા
૨૦૦૪-૦૫ એનાયત કરાયો નથી એનાયત કરાયો નથી
૨૦૦૬-૦૭ યોગેશ જોશી જેસલમેંર
૨૦૦૮-૦૯ રાજેશ પંડ્યા સમુદ્ર કાવ્યો
૨૦૧૦-૧૧ ઉર્વીશ વસાવડા ગિરનાર સાદ પાડે
૨૦૧૨-૧૩ ચંદ્રકાંત દેસાઈ સોનેતાંજલિ

[૨]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 386. ISBN 978-93-82593-88-1.
  2. Desai, Parul (2013). Gujarati Sahitya Parishad Prize. Ahmedabad: Gujarati Sahitya Parishad. પૃષ્ઠ 40.