મુંબઇ સમાચાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મુંબઇ સમાચાર
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
માલિકકામા કુટુંબ
સ્થાપકફરદુનજી મરઝબાન
સંપાદકનિલેશ દવે[૧]
સ્થાપના૧ જુલાઇ, ૧૮૨૨
ભાષાગુજરાતી
વડુમથકહોર્નિમલ સર્કલ, ફોર્ટ, મુંબઇ


મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું અખબાર છે,[૨] જે ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે. મુંબઇ સમાચાર અખબાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ દૈનિકની કચેરી મુંબઈમાં આવેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jain, Aditya (૨ જુલાઇ ૨૦૧૬). "Mumbai Samachar is 195". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved ૭ જૂન ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. "Newspaper readers in Mumbai prefer sports to business: MRUC survey". agencyfaqs!. ૪ ડિસેમ્બર ૨૦૦૩. Retrieved ૨૨ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]