સભ્યની ચર્ચા:CptViraj

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી CptViraj, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૨૨:૧૮, ૮ મે ૨૦૧૯ (IST)

Rajkot[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી Rajkot ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૬, ૨ જુલાઇ ૨૦૧૯ (IST)

ઇન્ડિયા[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ઇન્ડિયા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૬, ૨ જુલાઇ ૨૦૧૯ (IST)

પ્રબંધક નામાંકન[ફેરફાર કરો]

ભાઈ શ્રી, પ્રબંધક નામાંકન જેવા પાનાઓમાં તમે ફેરફાર ન કરો તે હિતાવહ છે. જો મેં એના પર કામ હાથ ધર્યું હશો તો હું પ્રબંધકને નાતે સમયસર જે તે અપડેટ કરીશ જ. આશા રાખું કે ભવિષ્યમાં ધ્યાન રાખશો.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૪, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)

@Dsvyas: મારાં એડિટ કરવામાં શું વાંધો છે? મેં પણ ખાલી તેનું અપડેટ કર્યું. -- કેપ્ટનવિરાજ (📧) ૧૯:૩૮, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
વાંધો એ છે કે એ જે ચર્ચા હતી તેના સંદર્ભમાં આગળ શું કામ ચાલી રહ્યું છે તેની તમને ખબર ના હોય. તમે કય આધારે એ અપડેટ કર્યું હતું? શું તમે એને સંલગ્ન કોઈ ચર્ચામાં ભાગ લીધો હતો? તમે તો એમાં મત પણ આપ્યો ન હતો, અને માટે જ કહ્યું કે એવા અમુક કામો અમારા પ્રબંધકો માટે રહેવા દો તો મહેરબાની.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૦, ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
@Dsvyas: નમસ્તે ધવલભાઈ, તમારો ઉપરનો જવાબ મળતા મારી જ ભૂલ છે તેની મને ખબર પડી હતી, પણ ભૂલ સ્વીકારવાની વચ્ચે મારો ઈગો આવી ગયો હતો. પણ હવે મને પસ્તાવો થયો છે, ભૂલ સ્વીકાર્યા વગર હું ગુજરાતી વિકિપીડિયા પર સરખા સંપાદન નહીં કરી શકું એવું લાગે છે. આથી હું મારા ખરાબ વર્તન અને ભૂલ બદલ તમારી માફી માગું છું. -- કેપ્ટનવિરાજ (📧) ૨૨:૩૨, ૨૭ માર્ચ ૨૦૨૦ (IST)
@CptViraj: અરે ભાઈ એમાં માફી માગવાની કોઈ જરૂર નથી. તમે સમજદાર છો અને સમજ્યા છો એ જ અગત્યનું છે. આપણે સૌ અહંને આધિન છીએ એટલે એ અહં મને પણ ઘણી વાર નડી જતો હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૮ એપ્રિલ ૨૦૨૦ (IST)

આ ફેરફારોનો હેતુ?[ફેરફાર કરો]

કેમ છો? https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:KartikMistry&type=revision&diff=699000&oldid=698219&diffmode=source આ ફેરફારોનો હેતુ શું છે એ સમજાવવા વિનંતી છે. આ ફાઇલ્સ કોમન્સ પર છે, ગુજરાતી વિકિપીડિયામાં નથી ‍(લોકલ ફાઇલ અપલોડ અહીં ક્યારનુંય બંધ છે જ!) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૧, ૨૭ માર્ચ ૨૦૨૦ (IST)

@KartikMistry: આ ચિત્રોના લોકલ ડિસક્રિપસન કોઈ આઈપી એ બનાવ્યા હતા (), મેં તેને હટાવવા નામાંકન કર્યુ હતું પણ આ ડિલીટ ગેજેટે તમને હટાવવાનું નોટિફિકેશન મોકલ્યું. મારું આ વાત પર ધ્યાન પડતા જ મેં તમારા વાર્તા પૃષ્ઠ પર આવેલા નોટિફિકેશન રીવર્ટ કર્યા. તમને પરેશાની થઈ તે બદલ હું માફી માગું છું. શુભ રાત્રી! -- કેપ્ટનવિરાજ (📧) ૨૨:૦૦, ૨૭ માર્ચ ૨૦૨૦ (IST)
ઓકે, ઓકે. થેન્ક્સ! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૦૮, ૨૭ માર્ચ ૨૦૨૦ (IST)

બૉટ વડે થઇ શકતા કામ..[ફેરફાર કરો]

કેમ છો? તમે કરેલા પાનાંઓની નામ બદલી કે પછી તેને દૂર કરવાની વિનંતી વગેરે બૉટ વડે સરળતાથી અને તાજેતરના ફેરફારોમાં નોંધ્યા વગર ‍(ડિફોલ્ટ વ્યુ‌) થઇ શકે છે. તો, હવે આવું કોઇ કામ હોય તો મને અથવા KartikBot ને સંદેશો મૂકવા વિનંતી છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૧, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)

@KartikMistry: મજામાં, તમે કેમ છો?‌‌‌‌ હા મને આ વાતનો ખ્યાલ છે પરંતુ મને લાગે છે કે ગુજરાતી વિકિપીડિયા નાની છે એટલે Special:RecentChanges સ્પેમ થવાથી એટલો ફરક નહીં પડે. મેં તમારા બોટનું ચર્ચા પાનું ભરી મૂક્યું તે બદલ માફી માગું છું પણ આ ડિલિટ ગેજેટ માં નોટિસ ન દેવા માટેનું કોઈ વિકલ્પ નથી. હું ખાલી જે તે રિડાયરેક્ટ માં દૂર કરવાનો ઢાંચો ઉમેરી શકું પણ પ્રબંધકો વિકિપીડિયા:દૂર કરવા વિનંતી‌ જ જુએ છે, તેઓ શ્રેણી:રદ કરવા માટેના પાના જોતાં નથી. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૧:૨૧, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)
જી ના, એવું નથી. અમે બધે જ જોઈએ છીએ. શ્રેણી:રદ કરવા માટેના પાના પણ સમયાંતરે દૂર થતા રહે છે. ત્યાં રહેલા ઘણા પાનાઓની ફેરમૂલવણી કરવાની જરુર છે માટે એ કામ સમયાનુકૂળતાએ કરીએ છીએ જ્યારે વિકિપીડિયા:દૂર કરવા વિનંતી રોજીંદું જોઈએ ને અમલમાં મૂકવામાં આવે છે. કાર્તિકભાઈની જેમ જ મારો સભ્ય:Gubot પણ છે, જે આવા કે અન્ય કામોમાં મદદમાં આવી શકે છે. તો જો ક્યારેક જરુર પડે તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)
@Dsvyas: અમુક પાનાં ત્યાં ત્રણ વર્ષ જેટલા સમયથી એમ જ પડ્યા છે, એટલે મને લાગ્યું કે પ્રબંધકો તે નહીં જોતા હોય. શું હું મારા જ ખાતા વડે આ કામ ચાલું રાખી શકું? મને તે વધારે સરળ રહશે. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૩:૫૩, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)
જી હા, તમે ચોક્કસ તમારા ખાતા વડે આ કરી શકો છો. કાર્તિકભાઈનો આશય ફક્ત તાજા ફેરફારો વિભાગ આવા ફેરફારોથી ભરાઈ ન જાય તે જ હશે. એડિટ કાઉન્ટમાં પણ આવા સ્વતઃ કરેલા ફેરફારો ગણતરીમાં લેવાય છે, જે કારણે ઘણી વખત લોકો બોટનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે, જેની સામે કોઈ વાંધો/વિરોધ હોઈ જ ન શકે. --ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૨, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)
ઓકે, આભાર. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૫:૧૪, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)

ધ્યાનદોરવણી[ફેરફાર કરો]

ચિત્રની ચર્ચા:ManeklalSurti.jpg જેને તમે દૂર કરવા માટે વિનંતી કરી હતી તે ખરેખર ઑડિટ ટ્રેઇલ તરીકે રાખવા જેવું છે, જેથી ભવિષ્યમાં એ પાનું દૂર કરવાના નિર્ણય પર થયેલી ચર્ચાઓ મળી શકે. આવાં પાનાં અહિં રહે તો પણ તેનાથી કોઈ નુકસાન નથી. દૂર ફક્ત એવા જ પાનાં કરવા જોઈએ જે વિકિની ગરિમાને નુક્સના પહોંચાડે કે તેના સ્તરને નીચું લઈ જાય, જે તથ્યોથી વેગળું હોય, અન્ય ભાષામાં હોય, નિરર્થક હોય, અપમાનજનક કે હાનિકારક હોય, વગેરે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૭, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)

આગળથી ધ્યાન રાખીશ. આભાર. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૫:૧૦, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)
@Dsvyas: શું મારા દ્વારા કરવામાં આવતી બિનઉપયોગી રિડાયરેક્ટોને દૂર કરવાની વિનંતીઓ ઉપયોગી છે? મારું માનવું છે કે આવા રિડાયરેક્ટોને કોઈ કામના નથી, તેમને દૂર કરવાથી વિશેષ:આંકડાકીયમાહિતી અને વિશેષ:પુનઃમાર્ગદર્શનયાદી સાફ રહે છે. બધી વિકિઓમાં આવાં બિનઉપયોગી રિડાયરેક્ટોને દૂર કરવામાં આવે છે. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૫:૨૫, ૨૪ એપ્રિલ ૨૦૨૦ (IST)

ગુડ આફ્ટર નૂન[ફેરફાર કરો]

સભ્ય:CptViraj ગુડ આફ્ટર નૂન, કાયદો સર વિકિપીડિયા સ્ટબ પાના, એક વાક્ય છે કે સભ્યો લોકો ઘણાં બધાં સાથે સંકળાયેલા સેંકડો ત્યારે પણ તેઓ રોષ મને કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. પ્રભાક ગૌડ નોબલમ (ચર્ચા) ૧૭:૩૨, ૩૦ એપ્રિલ ૨૦૨૦ (IST)

સભ્યની તપાસ[ફેરફાર કરો]

સલામ, User:CptViraj. હૂં User:HinduKshatrana નામનાં યુઝરની તપાસ કરવા વિનંતી કરું છું, તે ખાસ વંશિયતાને ટાર્ગેટ કરી માહિતીનો વિભાસ પૈદા કરી રહ્યો છે, ગુજરાતી ઉપરાંત, હિન્દી, ઈંગ્લિશ અને પાલી વિકિપીડિયાની પણ તપાસ થવી જોઈએ. — આ સહી વગરની ટીપ્પણી Indrayogya વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૨:૫૦, ૧૨ મે ૨૦૨૦ (IST)

વિરાજભાઈ જરાક કાલયવન પાના પર જ નજર મૂકી જોવો એટલે આમની ભાંગફોડ પ્રવૃતિઓ વિશે જાણ થઈ જાશે. કોઈ ના personal blogspot ને સંદર્ભ તરીકે ઉમેર્યું છે અને remove કરવા પર મારી જોડે edit war ચલાવી બેઠા છે આ સદસ્ય. HinduKshatrana (ચર્ચા) ૧૨:૫૯, ૧૨ મે ૨૦૨૦ (IST)
@Indrayogya અને HinduKshatrana: પહેલા તો આપ બંને એકબીજાના સંપાદનો પૂર્વવત કરવાનું બંધ કરો. અને Indrayogyaજી મને જણાવો કે શું Hardhol તમારું જ ખાતું છે? -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૩:૦૫, ૧૨ મે ૨૦૨૦ (IST)
જી વિરાજભાઈ. HinduKshatrana (ચર્ચા) ૧૩:૧૧, ૧૨ મે ૨૦૨૦ (IST)
હા, અર્જુનસિંહ મયુરધહવજસિંહ જાડેજા. Hardhrol મારૂં જ છે.
તો તમારા પર ચોક્કસ પ્રતિબંધ મૂકાશે. મહેરબાની કરીને વિકિપીડિયાને યુદ્ધક્ષેત્ર ન બનાવો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૩, ૧૨ મે ૨૦૨૦ (IST)
હા મુકે પ્રતિબંધ, પણ મને એક ને જ કેમ??? મારા સારા રાઈવલને ભી બૅન કરે.

IP created Dummy page[ફેરફાર કરો]

નમસ્તે વિરાજભાઈ, એક IP દ્વારા યાદવ પૃષ્ઠનો લેખ copy કરીને યાદવ રાજપૂત નામનું dummy page બનાવામાં આવ્યું છે. કૃપયા એક વાર નજર કરજો. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૬:૦૦, ૨૬ મે ૨૦૨૦ (IST)

કાર્તિકભાઈએ તેને દૂર કરવા વિનંતી મૂકી દીધી છે, આભાર. -- કેપ્ટનવિરાજ (Emoji u1f4e7.svg) ૧૬:૩૦, ૨૬ મે ૨૦૨૦ (IST)

ઢાંચો:ચર્ચા સમાપ્ત[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ઢાંચો:ચર્ચા સમાપ્ત ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૫ જૂન ૨૦૨૦ (IST)

Patrolling this page.[ફેરફાર કરો]

નમસ્તે વિરાજ ભાઈ, કૃપયા ત્રૈકુટક વંશ પાનાં પર નજર મુકશો એક વાર. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૨:૨૯, ૨૬ જૂન ૨૦૨૦ (IST)

@HinduKshatrana: હું તે વિષયથી પરિચિત નથી. પણ તે વિવાદના નિવારણ માટે યોગ્ય તો એજ છે કે તમે Vikrantadityaજી સાથે તે લેખના ચર્ચા પાના પર ચર્ચા કરી લો. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૨:૫૮, ૨૬ જૂન ૨૦૨૦ (IST)
જી, વિરાજ ભાઈ. ચર્ચા શરૂ કરી દીધી છે અને સંદર્ભો આપ્યા છે તો જ્યારે સમય મળે ત્યારે એક વાર નજર જરૂર કરજો. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૮:૫૧, ૨૬ જૂન ૨૦૨૦ (IST)

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @CptViraj:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૨૯, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

છનિયાણા (તા. વડગામ)[ફેરફાર કરો]

વિરાજ ભાઈ કેમ છો ?

હું થોડોક તમને હેરાન કરવા આવ્યો છું માફ કરજો, મારે તમારી પાસે થી થોડુક વિકી વિશે શીખવા આવ્યો છું. મે એક છનિયાણા (તા. વડગામ) ના લેખ માં સંદર્ભ ઉમેર્યો છે. જરા જોઈ લેજો, શું આ સાઈટ copyright નીતિ નો ભંગ તો નથી ને... વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૮:૨૩, ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ (IST)
@વિજયસિંહ રાણા: જી ના, મને તમારા ઉમેરામાં કોઈ કોપીરાઇટ ઉલ્લંઘન નથી દેખાઈ રહ્યો.‌ અને હા એમાં હેરાન કરવાની કોઈ વાત નથી, તમને કોઈ પણ વિકિ સંબંધિત પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૮:૩૬, ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ (IST)

થોડુ[ફેરફાર કરો]

વિરાજ ભાઈ , શ્રેણી: ગુજરાતી અભિનેત્રી ની અંદર તમે જે ઉમેરો કર્યો છે, એમાં મારો ઇન્ટરનેટ સ્લો હોવાથી તમારી ઉમેરેલી શ્રેણી નીકળી ગઈ હતી જેને મે મારા ફેરફાર ને રદ કર્યો છે. વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૪:૩૨, ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)

વાંધો નહીં :) -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૪:૩૩, ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)

મારી હેરાનગતિ થોડીક વધુ થઇ રહી છે, પણ સુ કરું મારી શીખવાની ધગશ થોડી વધારે છે. હું મારા ચર્ચા પાના ને ખાલી કરી શકું... --વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૪:૪૯, ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)

@વિજયસિંહ રાણા:‌ જી ના, ચર્ચા પાનું ખાલી કરવાથી જૂની ચર્ચાઓ જોવામાં તકલીફ થાય છે. પણ તમે તેને આર્કાઇવ (અંગ્રેજી વિકિપીડિયાની કડી) કરી શકો છો. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૫:૩૦, ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)