વિકિપીડિયા:સહીઓ
Appearance
સહી કેવી રીતે કરવી
[ફેરફાર કરો]સહી કરવાની બે રીતો છે:
- તમારી ટીપ્પણીના અંતે ચાર ટીલ્ડ (~) વાપરીને:
~~~~
સહી કરી શકાય છે. - જો તમે વિઝ્યુલસંપાદક વાપરતા હોવ તો વડે બે -- અને ચાર ટીલ્ડ ઉમેરાશે:
--~~~~
.
પ્રકાશિત થયા પછી ચાર ટીલ્ડ આપમેળે તમારી સહીમાં ફેરવાશે:
વિકિલખાણ | પરિણામી કોડ | પરિણામી દેખાવ |
---|---|---|
~~~~
|
[[સભ્ય:ઉદાહરણ|ઉદાહરણ]] ([[સભ્યની ચર્ચા:ઉદાહરણ|ચર્ચા]]) ૧૬:૦૩, ૬ ઓક્ટોબર ૨૦૨૪ (UTC)
|
ઉદાહરણ (ચર્ચા) ૧૬:૦૩, ૬ ઓક્ટોબર ૨૦૨૪ (UTC) |