સભ્યની ચર્ચા:HinduKshatrana

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય HinduKshatrana, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૪:૩૩, ૩૧ માર્ચ ૨૦૧૯ (IST)[ઉત્તર]

ચર્ચા પાનું[ફેરફાર કરો]

ચર્ચા પાનામાં બિનજરૂરી ફેરફાર ન કરવા વિનંતી છે. એ ચર્ચા માટે છે. તેમાં મૂકેલી માહિતી વિકિપીડિયાનો લેખ ગણાતી નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૮, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

હું પણ સમજુ છું પણ જે લોકો બિનજરૂરી ફેરફાર કરવા લાગે છે એમના માટે કર્યું હતું. મૈં પણ તમારી અને Hardhrol નામના user ની ચર્ચા જોઈ હતી. એટલે Hardhrol અને વિપુલ ભરવાડ નામના એકાઉન્ટ થી કદાચ એક જ વ્યક્તિ વારંવાર સારાંશ વગરના ફેરેફાર કરી શકે છે.

HinduKshatrana (ચર્ચા) ૨૦:૪૧, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

ઓકે. હું પ્રબંધકોને આ વિશે ચકાસવા કહી દઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૩, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]
@HinduKshatrana: તું શૅરલોકનો ભાણેજ લાગે! જે તને બધી ખબર! અને હા @KartikMistry:, હું બે હેંડલ ઓપરેટ નથી કરી રહ્યોં, એક જ ક઼ાફી છે. ફેરફાર ચાલુ રહેશે, સારાંશ સહિત કે રહિત. મારા ફેરફારોમાં ભાંગફોળ પ્રવૃતિ નથી અને મને કોઇ પ્રતિબંધ નો ડર નથી, પણ પ્રતિબંધ ગુજરાતી વિકિપીડિયાના હિતમાં નહીં હોઈ. --Arjun Sinh Jadeja (ચર્ચા) ૨૧:૦૧, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]
સારાંશ સહિત કે રહિત કહીને તમે વિકિપીડિયાની નિતીથી વિરુદ્ધ જવાની વાત કરો છો? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૮, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]
વિકિ નિતીનો ભંગ કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી, @KartikMistry: @Aniket: આવા શબ્દપ્રયોગ બદલ માફી ચાહૂ છું --Arjun Sinh Jadeja (ચર્ચા) ૨૩:૩૪, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Hardhrol: મહેરબાની કરીને કોઈને "ઉતારી પાડવાની" પ્રત્યાયન પદ્ધતિથી દુર રહેવા વિનંતિ છે. સહયોગ બદલ આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૩:૦૨, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

પ્રોજેક્ટ ટાઈગર માટે સમર્થન[ફેરફાર કરો]

હિંદુ ક્ષત્રાણા ભાઈ, મેં ટાઈગર પ્રોજેક્ટ માટે અહીં આવેદન કર્યું છે. તેમાં ગુજરાતી કોમ્યુનિટી ના સભ્ય તરીકે આપના મતની જરુર છે. આપ મતદાન કરશો તેવી વિનંતી સહ. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૪૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ચોક્કસ મિત્ર, તમારા સમર્થન માં જ છું. HinduKshatrana (ચર્ચા) ૧૦:૫૨, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
તમે સૌથી નીચેના સેક્શન માં Support લખીને કોમૅન્ટ આપી શકો. કાલે છેલ્લી તારીખ છે. --‌હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૦૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
ચોક્કસ હર્ષિલ ભાઈ, આજે જ કરી દઈશ. HinduKshatrana (ચર્ચા) ૧૧:૦૫, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

તમે પણ ચેતી જજો[ફેરફાર કરો]

હેલો, HinduKshatrana. તમારા માટે વિકિપીડિયા:ચોતરો.
આ સંદેશ મળ્યા સમય: ૦૩:૪૭, ૧૪ મે ૨૦૨૦ (IST). તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.
ભાઈ શ્રી, મેં તમને હજુ ૧૫-૨૦ દિવસ પહેલા જ ચેતવ્યા હતા કે તમને કોઈપણ એડિટવોરમાં ઉતરવાનો અધિકાર નથી. તમે તાજેતરમાં આહિર પર વારંવાર કરેલા પુનરાવર્તનોને બદલે મારો કે અન્ય પ્રબંધક અથવા કાર્તિકભાઈનો સંપર્ક કરી શક્યા હોત, પણ ના, તમે પોતે જ ફરી એક વાર યુદ્ધમાં સપડાયા અને તે કારણે હું તમને હવે આ આખરી ચેતવણી આપું છું કે જો હવે ફરી એક પણ વખત તમે કોઈ પણ સભ્યએ કરેલા કોઈ પણ ફેરફારો પાછા વાળ્યા છે તો હું તાત્કાલિક રીતે તમારા પર પ્રતિબંધ મૂકીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૧, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
ધવલભાઈ તમે મને કીધું હતું કે edit warમાં ન પડતાં જેનું એ દિવસ થી પાલન કર્યું જ હતું અને કરતો પણ રહીશ. મારા પેલા એજ પેજ પર કાર્તિક ભાઈ ને પણ edits revert કરવા પડ્યા હતા કેમકે એ પેજ વારંવાર એક Ideology ના હેઠળે target થાય જ છે. આ સમસ્યા solve કરવા માટે થોડીક protection નો સુજાવ આપવા માગું છું.HinduKshatrana (ચર્ચા) ૨૨:૪૯, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
Protection લગાડવા માટે તમારો આભાર. HinduKshatrana (ચર્ચા) ૨૨:૫૧, ૮ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @HinduKshatrana:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૦૧:૩૨, ૯ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

બધી જગ્યાએ અહીર[ફેરફાર કરો]

દરેક જગ્યાએ શોધી-શોધીને અહીર-આહીર શબ્દ ઉમેરવાની જરુર નથી. દા.ત. રાધા લેખમાં તમે ઉમેરેલા સંદર્ભો અર્થહીન હતા. વારંવાર આવું કરવાથી તમારા પર કાયમી પ્રતિબંધ મૂકી શકાય છે. આ જ્ઞાનકોશ છે, કોઇ ચોક્કસ જ્ઞાતિ-જાતિનો પ્રચાર કરવા માટેનું સ્થાન નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

જી કાર્તિકભાઈ એ મને પણ ખબર છે વિકિપીડિયા ફક્ત માહિતી માટેની સાઈટ છે અને એજ રહેવી પણ જોઈએ નાકે કોઈ સમૂહો નો પ્રચાર કરવા માટે. પણ અત્યારે ઈન્ટરનેટ પર ઘણી સાઇટ્સ અને તેમના પર જાણકારીઓ એક એજેન્ડા હેઠળ જે ધર્મ અથવા રાજકીય કંટ્રોલ માટે ચાલવામાં આવે આવે છે. મને ઇતિહાસ માં રસ છે પણ એક private વેબસાઈટ https://joshuaproject.net/people_groups/16187/IN ચાલી રહી છે જે યાદવ, પટેલ, મિસ્ત્રી, માલધારી, લોહાણા વગેરે વગેરે પ્રજાતિઓ નો ધર્માંતરણ કરવાનાં લક્ષ્ય હતું જ ચાલે છે. મારે બીજા સમૂહો ઉપર ટિપ્પણી કે વાતો કહેવાનો હક તો નથી પણ ભારતવર્ષનો ઇતિહાસ જે સમૂહો નો મને ખબર છે, એ આપવાની કોશિશ કરું છું. અને એવું તો છે નહીં કે કોઈને નીચું બતાવાની કોશિશ કરી આ એડિટમાં. કે ચાઇ કરીને કોઈ વિરોધ અભદ્ર references લઇને કોઈને ઉકસાવવાનો પ્રયાસ કર્યો હોય. પણ તે છતાં તમને લાગતું હોય કે જાતિ પ્રચાર માટે કર્યું છે તો તે માટે હું ક્ષમા-પ્રારથી છું.HinduKshatrana (ચર્ચા) ૧૯:૦૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
બીજે ભલે ગમે તે ચાલતું હોય, વિકિપીડિયા પર તેના ધારાધોરણો પ્રમાણે જ ફેરફારો કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
જી કાર્તિકભાઈ, તે માટે ક્ષમાં પ્રારથી છું. HinduKshatrana (ચર્ચા) ૧૯:૨૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
આ માદ*ચોદ HinduKshatrana ઘણાં સમયથી પ્રતિ-ક્ષત્રિય તબ્લીગ ચલાવી રહ્યો છે, હજું સુધી આના પર પ્રતિબંધ કેમ નથી મુકાયો! વા આ લોલીજાદા પર દાઈમી‌ પ્રતિબંધ મુકો વા આની વનિતાનું નામ-ઠેકાણું આપો.
Vikrantaditya (ચર્ચા) ૧૭:૦૬, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]
ઉપરની ટિપ્પણી અપશબ્દ વાળી હોવાથી મેં તેને હાઇડ કરી છે. સભ્ય:Vikrantaditya ખાતું સભ્ય:Hardhrol/સભ્ય:Indrayogya નું સોકપપેટ હોવાનું સાબિત થયું છે, તેથી તેને વૈશ્વિક પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૭:૪૪, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]
આભાર વિરાજ ભાઈ. HinduKshatrana (ચર્ચા) ૧૭:૫૩, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]