લખાણ પર જાઓ

કાલયવન

વિકિપીડિયામાંથી
કાલયવનના મથુરા પર આક્રમણ પ્રસંગને વર્ણવતું ચિત્ર - બ્રૂક્લીન સંગ્રહાલય

કાલયવન (શબ્દાર્થ: કાળો યવન), એક યવન અસુર અને હિમાલયના ઉંતુંગ પર્વતોનો શાસક હતો, તે ભગવાન શ્રીકૃષ્ણનો વેરી હતો અને રાજા મુચુકુંદ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. વિષ્ણુ પુરાણ અને હરિવંશ અનુસાર કાલયવનના પિતા ગાર્ગ્ય[] એક યવન સેનાપતિ હતા, તેમણે હિમાચલની અપ્સરા ગોપાલી સાથે લગ્ન કરીને હિમાલયમાં યવનોનાં સાર્વભૌમની સ્થાપના કરી હતી,[] કાલયવન તેમનું વર્ણ-સંકર સંતાન હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Story of Krishna and Kalayavana - Part 1". મેળવેલ 11 November 2012. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "HARIVAMSHAM (GEETA PRESS)". mahabharata-resources.org. મૂળ માંથી 2020-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-11. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)