સભ્યની ચર્ચા:Nizil Shah

  વિકિપીડિયામાંથી

  સ્વાગત[ફેરફાર કરો]

  સ્વાગત![ફેરફાર કરો]

  પ્રિય Nizil Shah, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

  --ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૮, ૨૫ જૂન ૨૦૦૮ (UTC)

  વિકીપરીયોજના અમદાવાદ[ફેરફાર કરો]

  આપનું વિકીપરીયોજના અમદાવાદમાં સ્વાગત છે. આપ કાર્યરીતિ વિભાગમાં નોંધેલા કોઈ પણ લેખ પર યોગદાન આપવાનું ચાલુ કરી શકો છો. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ લેખો તૈયાર થઇ રહ્યા છે, આપ એમાં પણ યોગદાન આપી શકો છો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૯:૫૦, ૨૩ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

  Talkback[ફેરફાર કરો]

  Nuvola apps edu languages.svg
  હેલો, Nizil Shah. તમારા માટે Sam.lditeનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
  તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

  -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૨:૫૦, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

  ચોતરાની ચર્ચા : ઢાંચો[ફેરફાર કરો]

  ધન્યવાદ. કૃપયા ચોતરાની ચર્ચા (વિકિપીડિયા:ચોતરો (અન્ય)#ઢાંચો_શબ્દ_અંગે_ચર્ચા) જુઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૪, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

  સાબરમતી મેરેથન[ફેરફાર કરો]

  ભાઈ શ્રી, લેખની સરસ શરૂઆત કરી છે. આભાર! તેમાં રહેલા માહિતિચોકઠામાં જે તસવીરનો ઉલ્લેખ હતો તે ઉપલબ્ધ ન હોવાને કારણે દેખાતી ન હતી. તેને સ્થાને વિકિમીડિયા કોમન્સમાં ઉપલબ્ધ એવી તસવીર ઉમેરતા હવે લેખ બરોબર દેખાય છે. આપ જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૮, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

  વિકિડેટા અંગે[ફેરફાર કરો]

  નિઝિલભાઈ વિકિડેટા પર સભ્ય:Sk!d નામે એક સભ્ય છે જે બોટ ચલાવે છે અને નવા પાનાં બનાવે છે. ગુજરાતનો નાથ પાનાંને વિકિડેટા પર તેણે જ નવું પાનું બનાવી ઉમેરેલ છે અને તે અન્ય સભ્યો તરફથી વિનંતી સ્વીકારી અને પાનાં બનાવે છે અથવા interwiki લિંક ઉમેરે છે. તો આપ એમનો સંપર્ક કરી જોશો અથવા આપણા પ્રબંધકશ્રી સંપર્ક કરી ગુજરાતી વિકિના પાનાં તેના પર ઉમેરાવી શકે.--Vyom25 (talk) ૧૩:૦૦, ૧૦ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

  વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી[ફેરફાર કરો]

  નિઝિલભાઈ, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૪:૩૦, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

  ચિત્ર:Gujarat Election 2012.png[ફેરફાર કરો]

  કૃપયા ચર્ચા:ગુજરાત વિધાનસભા વાંચો. આપ એ ચિત્ર અપડેટ કરી આપો તો સારૂં. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૧, ૨૨ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

  ભવાઇ[ફેરફાર કરો]

  દૂર કરવા વિનંતી ભવાઇ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

  જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
  સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

  ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૭, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]


  ગોષ્ઠિ[ફેરફાર કરો]

  મા. Nizil Shah, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. જૂના સભ્યો તો મળતા હોય છે પરંતુ આપના જેવા સક્રિય યોગદાન કરતા નવા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૪, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

  ગોષ્ઠિ[ફેરફાર કરો]

  મા. Nizil Shah,
  આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
  આભાર.
  --એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

  વિકિ લવ્સ ફૂડ[ફેરફાર કરો]

  નિઝિલ ભાઈ, જો આપ વિકિ લવ્સ ફૂડમાં કોમ્યુનિટી નોમીનેશન ઈચ્છતા હોવ તો કૃપયા, ચોતરા પર અરજી મુકશો. --Sushant savla (talk) ૧૨:૩૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  હું તો નિઝિલભાઈને વિનંતી કરીશ કે ચોતરા પર અરજી મૂકવાને બદલે સીધું જ પ્રથમ ૫૦ લોકોમાં નામાંકન નોંધાવો. --ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૯, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  Translation[ફેરફાર કરો]

  I am updating the population details (based on 2011) from census department website in tamil wikipedia. I would like to update in gujarati wiki also. Kindly translate the following english terms into gujarati, so that i can update here also. You can verify one or two of my edits and help me to continue. ==Demographics== <ref name="census">[http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=555610 Place name - details from census department of India (In English)]</ref>

  detail men women total
  Scheduled castes 49 46 95
  Scheduled tribes 531 560 1,091
  literates 1,562 1,341 2,903
  People 1,786 1,700 3,486

  If you have any further suggestions or different translations or different format of table, kindly let me know.-தமிழ்க்குரிசில் (ચર્ચા) ૧૦:૩૮, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  User: KartikMistry Help.-தமிழ்க்குரிசில் (ચર્ચા) ૧૧:૫૦, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
  ==વસ્તી-વિષયક માહિતી== <ref name="census">[http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=555610 Place name - details from census department of India (In English)]</ref>
  વિગત પુરુષ સ્ત્રી કુલ
  અનુસુચિત જાતિ 49 46 95
  અનુસુચિત જનજાતિ 531 560 1,091
  અન્ય (literates is not appropriate term in English here IMO) 1,562 1,341 2,903
  કુલ વસ્તી 1,786 1,700 3,486

  தமிழ்க்குரிசில், I translated the table in Gujarati. It more parametres are added than it would be better. I have not translated numbers too. Numbers in Gujarati are written differently. I also suggest to add information in Wikidata as it is central repository and all Wikipedia will be able draw info from it in future. Wikidata has several more advantages as its machine readable and can be updated by bots. -Nizil Shah (ચર્ચા) ૧૮:૦૬, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  See Census website. Can you suggest type of change you want to do and which fields can we use? Is it possible to update these details directly in wikidata? Let me know. Translate the numbers as well if you follow gujarati numerals. Thanks -தமிழ்க்குரிசில் (ચર્ચા) ૨૦:૪૦, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
  I suggest text instead of tables. See w:en:Palitana#Demographics. Example: As of 2011 India census, Palitana had a population of 175,456 in 456 households. Males constitute 52% of the population and females 48%. Palitana has an average literacy rate of 74%, higher/lower than the national average of 59.5%: male literacy is 71%, and female literacy is 57%. In Palitana, 15% of the population is under 6 years of age. To add such text, percentage should be counted and some more mathematics needed. Household numbers and below 6 age people are good. I dont suggest to add SC/ST data as it is not understood/seen helpful to world audience. -Nizil Shah (ચર્ચા) ૦૧:૦૫, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
  For wikidata, there are bots to update such data but not sure how to do it. And for adding such large amount of data, the data may be needed in extractable format and mapping of Wikidata items to equivalent Census place is also important. -Nizil Shah (ચર્ચા) ૦૧:૦૫, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
  There is a Geographical Code Directory here [૧] which assigns one number to each geographical entity. These could be helpful in some extent in mapping and updating data in present and future.--Nizil Shah (ચર્ચા) ૦૧:૫૩, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  Autographs[ફેરફાર કરો]

  આ ઓટોગ્રાફ-સહી કોમન્સમાં જાય? મારી પાસે એકાદ-બે ઓટોગ્રાફ્સ હોવાની શક્યતા ખરી. જણાવવા વિનંતી. --KartikMistry (ચર્ચા) ૦૯:૪૦, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  ઓટોગ્રાફ-સહી બાબતે થોડું અસ્પષ્ટ છે. જો "Indian" વ્યક્તિના મરણને 60 વર્ષ થઈ ગયા હોય તો સહી પબ્લિક ડૉમેઈનમાં ગણાય તો એને સરળતાથી વાપરી શકાય. જો જીવિત વ્યક્તિ હોય અથવા વ્યક્તિના મરણને 60 વર્ષ ન થયા હોય તો બે શરત છેઃ 1. વ્યક્તિએ સહી જાહેરમાં મુકી અથવા સામેથી આપી હોય જેથી અંગત હોવા અંગે મુશ્કેલી ન ગણાય. 2. એ સહી એટલી બધી કલાત્મક ન હોવી જોઈએ કે એના કોપીરાઈટ ગણાય શકે. તે artistic threshold પાર ન કરે એટલે એના કોપીરાઈટ ન હોવાથી પબ્લિક ડૉમેઈનમાં ગણાય. આ ઉપરાંત ટ્રેડમાર્કના નિયમ પણ લાગે આથી એનું ટેગ પણ મુકવું. આ મારી સમજણ મુજબ કહ્યું. -Nizil Shah (ચર્ચા) ૧૪:૩૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]
  ઓકે ઓકે :) --KartikMistry (ચર્ચા) ૧૪:૪૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર[ઉત્તર]

  અભિનંદન[ફેરફાર કરો]

  આપને (સ્વયંચાલિત પ્રહરી) તરીકે ના હક્કો પ્રદાન કરતા ગુરાતી વિકિ સમુદાય આનંદની લાગણી અનુભવે છે. --એ. આર. ભટ્ટ ૦૮:૪૬, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

  Wikipedia Asian Month[ફેરફાર કરો]

  Hi, thank you for participation in Wikipedia Asian Month. Please fill out the survey that we use to collect the mailing address. All personal information will be only used for postcard sending and will be deleted immediately after the postcard is sent. If you have any question, you may contact me at Meta. Hope to see you in 2016 edition of Wikipedia Asian Month.--AddisWang (ચર્ચા) ૦૦:૧૧, ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  ઓઅસિસ[ફેરફાર કરો]

  દૂર કરવા વિનંતી ઓઅસિસ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

  જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
  સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

  કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૩, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  GI edit-a-thon 2016 updates[ફેરફાર કરો]

  Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
  Spinning Ashoka Chakra.gif
  Become GI edit-a-thon language ambassador

  If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

  Translate the Meta event page

  Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

  Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

  See more ideas and share your own here.

  Media coverages

  Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

  Further updates

  Please keep checking the Meta-Wiki event page for latest updates.

  All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (ચર્ચા) ૦૨:૧૬, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  7 more days to create or expand articles[ફેરફાર કરો]

  Seven 7 Days.svg

  Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

  Rules

  The rules remain unchanged. Please report your created or expanded articles.

  Joining now

  Editors, who have not joined this edit-a-thon, may also join now.

  Original Barnstar Hires.png
  Reviewing articles

  Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

  Prizes/Awards

  A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

  Questions?

  Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૩૮, ૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  GI edit-a-thon updates[ફેરફાર કરો]

  Geographical Indications in India collage.jpg

  Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
  Prizes/Awards

  Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

  We'll keep you informed.

  Train-a-Wikipedian

  Biology-icon.png We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (ચર્ચા) ૦૧:૩૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  Rio Olympics Edit-a-thon[ફેરફાર કરો]

  Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

  For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST), subscribe/unsubscribe)ઉત્તર[ઉત્તર]

  ગુજરાતી વિકિપીડિયા પર પૃષ્ઠ મુલાકાતના આંકડા માટેનું ટુલ[ફેરફાર કરો]

  નિઝિલભાઈ, માફ કરજો, તમે કાર્તિકભાઈના ચર્ચાનાં પાને શરૂ કરેલી આ વિષયની ચર્ચામાં મને શામેલ નથી કર્યો છતાં હું ટાપશી પૂરું છું. હુ એ પેજવ્યુના ડેટા ટૂલની કડી બદલી નાખીશ. ભવિષ્યમાં જો તમને વાંધો ન હોય તો આવા કામોમાં મને પણ શામેલ કરશો, વાત એમ છે કે અમુક ફેરફારો પ્રબંધક કરી શકે છે, અનિકેતભાઈ ટૂંક સમયમાં પ્રબંધકના હક્કો પાછા મેળવી લેશે પછી તમારે મારું નામ નહિ લેવું પડે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  ધવલભાઈ, મને લાગ્યું કે આ કોઈ અઘરું ટેકનીકલ કામ છે. કાર્તિકભાઈ ટેકનીકલ કામમાં પાવરધા છે એટલે એમને કીધું. તમારા ટેકનીકલ જ્ઞાન વિષે મને ખબર નહિ નહીતર તમને પણ કહેત. :) આવતી વખતે તમારો વારો.. :D--Nizil Shah (ચર્ચા) ૧૮:૧૮, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]
  કોઈ વાંધો નહિ નિઝિલભાઈ,  કામ થઈ ગયું. જો કે તમે ધ્યાન દોર્યું તો બીજા પણ અમુક મૃતઃપ્રાય ટૂલ્સ ધ્યાને ચડ્યા, તેની કડીઓ પણ બદલવાની છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૧, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]
  સરસ..બીજા કોઈ ટુલ ધ્યાનમાં આવશે તો જણાવીશ.--Nizil Shah (ચર્ચા) ૧૮:૨૭, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  પ્રસ્તુત લેખ[ફેરફાર કરો]

  ચર્ચા:પ્રસ્તુત લેખ જોઈ જવા વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૭, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

  હું લાંબા વિકિવેકેશન પર જઈ રહ્યો છું અને હવે આવતા ઉનાળામાં ફરી એકટીવ થઈશ.[ફેરફાર કરો]

  ત્યાં સુધી વચ્ચે વચ્ચે નજર રાખતો રહીશ પણ સમયે જવાબ આપવા કે એડિટ કરવું કદાચ શક્ય ન બને. તો સંભાળી લેજો. આભાર.-Nizil Shah (ચર્ચા) ૧૨:૪૭, ૨૩ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

  કેસર મકવાણા[ફેરફાર કરો]

  મેં ડૉ કેસર મકવાણા વિશે પેઝ બનાવ્યું છે. તો મારે તે પાના પર તેમનો ફોટો અપલોડ કરવો છે. તો ફોટો અપલોડ કરવાની સરળ રીત બતાવવા વિનંતી છે... Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૨૮, ૮ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર[ઉત્તર]

  Thank you for keeping Wikipedia thriving in India[ફેરફાર કરો]

  I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

  Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

  This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

  Your efforts can change the future of Wikipedia in India.

  You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

  https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

  Thank you,

  Jimmy Wales, Wikipedia Founder ૨૩:૪૮, ૧ મે ૨૦૧૮ (IST)

  ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ[ફેરફાર કરો]

  ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ સ્કેન કરીને મૂકેલ છે. ૧૧૪ પાનાનો આ કોશ ૧૯૮૮માં પ્રકાશિત થયેલ છે. એ સમય દરમિયાનના બધા જ ગુજરાતી વિષયના પ્રધ્યાપકો (સાહિત્યકારો)ની માહિતી આ કોશમાં પ્રાપ્ય છે. માટે આ કોશમાંથી જેટલા વ્યક્તિઓ ગુજરાતી વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા હોય તેમના અભ્યાસની વિગતો ઉમેરવા વિનંતી છે. ખાસ કરીને તેમના Ph.Dના વર્ષ અને વિષય વિશેની માહિતી ઉમેરવા વિનંતી છે.

  ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાત વિશેની માહિતી[ફેરફાર કરો]

  ગુજરાતી વિશ્વકોશમાં 'ગુજરાત' અને 'ગુજરાતી' શબ્દથી શરૂ થતી બધી જ ઍન્ટ્રી (200 pages) સ્કેન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે આપ એમાં રહેલ બધાં જ ટૉપિક્સ ઉપર એકવાર નજર નાખી લેશો. અને જો કોઈ વિષયમાં રસ પડે તો તેને લગતા લેખમાં કામ કરશો, અથવા તો જે-તે લેખમા જે-તે જગ્યાએ માત્ર સંદર્ભ ઉમેરશો, તો એ કાર્ય પણ ઘણું સરાહનીય ગણાશે. આભાર. -Gazal world (ચર્ચા) ૦૧:૨૧, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર[ઉત્તર]

  હુ શૈક્ષણીક કામ જ કરુ છુ[ફેરફાર કરો]

  હુ એક વેબસાઇટ ચલાવુ છુ. જેમા વિધર્થિઓને જોબની માહીતી તેમજ ક્વિઝ આપુ છુ. હુ પણ વિચારુ છુ કે વિધર્થિઓને વિકિ માથી મળતુ રહે તો હુ એ ટ્રય કરુ છુ. તો તમે મને એક મદદ કરો. મારી વેબસાઇટ નુ એક પેજ વિકિ પર બનાવી આપો.

  ઓહ, ફરી પાછો પ્રચારનો પ્રયત્ન? :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર[ઉત્તર]
  @Alishank: ધ્યાન રાખો કે પ્રચાર માટે વિકિપીડિયા પેજ બનાવી શકાસે નહિ. આપને પહેલાં પણ કહેવામાં આવેલું કે આપની વેબસાઈટ વિશેનું પેજ બનાવી શકાસે નહિ. કારણ કે તે વિકિપીડિયાના નિયમો અનુસાર નોંધપાત્ર વિષય નથી. નોકરી.કોમ ની વાત અલગ છે. તે એક નેશનલ લેવલની વેબસાઈટ છે અને તેને લગતા વિશ્વસનીય સંદર્ભ પણ પ્રાપ્ય છે. આશા છે કે આપ આપનું યોગદાન ચાલું રાખશો અને વિદ્યાર્થીઓને મદદરૂપ થશો. અન્ય કોઈ સહાયતાની જરુર હોય તો જણાવશો. -Gazal world (ચર્ચા) ૧૮:૪૫, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર[ઉત્તર]

  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ [સ્વાતંત્ર્યોત્તર યુગ: ૧૯૩૬ થી ૧૯૫૦] (નવો ગ્રંથ બે ભાગમાં; ૨૦૧૮)[ફેરફાર કરો]

  હાલમાં જ બે મહિના પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો નવો ગ્રંથ (ગ્રંથ ૮) બે ભાગમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં સ્વાતંત્ર્યોત્તર યુગ (૧૯૩૬ થી ૧૯૫૦)ના મહત્ત્વના, જાણિતા અને ન જાણિતા તેમજ સ્ત્રીલેખકો અને બાળસાહિત્યકારો વગેરે વિશેની વિશ્વસનીય અને ખૂબ સારી માહિતી પૂરી પાડવામાં આવી છે. વિકિપીડિયા માટે ઉપયોગ કરી શકાય તે માટે ખંડ ૧ અને ખંડ ૨ એમ બંને ભાગની અનુક્રમણિકા સ્કૅન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે એક વખત અનુક્રમણિકામાં આપેલ બધા સર્જકોના નામ ધ્યાનથી વાંચી જશો. અને આપ જેમની ઉપર કામ કરવા માંગતા હો એવા સર્જકોનું લીસ્ટ અલગ બનાવી લેશો. જેથી ભવિષ્યમાં કામ લાગે. આમાનાં ઘણા સર્જકો વિશેની માહિતી ઑનલાઈન ક્યાય ઉપલબ્ધ નથી. જે-તે સર્જક માટે વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર વિનંતી મૂકવી. -Gazal world (ચર્ચા) ૨૩:૨૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

  Banned wikipedian દ્વારા ધમકી[ફેરફાર કરો]

  https://en.m.wikipedia.org/wiki/User_talk:HinduKshatrana Read (July 2019) section HinduKshatrana (ચર્ચા) ૧૨:૦૮, ૧૮ જુલાઇ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

  Project Tiger 2.0[ફેરફાર કરો]

  Sorry for writing this message in English - feel free to help us translating it

  પ્રોજેક્ટ ટાઈગર માટે સમર્થન[ફેરફાર કરો]

  નિઝિલ ભાઈ, મેં ટાઈગર પ્રોજેક્ટ માટે અહીં આવેદન કર્યું છે. તેમાં ગુજરાતી કોમ્યુનિટી ના સભ્ય તરીકે આપના મતની જરુર છે. આપ મતદાન કરશો તેવી વિનંતી સહ. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૪૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

  વિકિકોશ અને વિકિસૂક્તિના પ્રબંધક અધિકાર માટે મત આપવા વિનંતી.[ફેરફાર કરો]

  નમસ્તે! મેં અહિં ગુજરાતી વિકિકોશ અને વિકિસૂક્તિમાં પ્રબંધકના હક મેળવવા આવેદન કર્યું છે. આપ મત આપો તેવી આશા.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૨૭, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

  તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

  પ્રિય @Nizil Shah:,

  વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

  તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

  આભાર, EAsikingarmager (WMF) (ચર્ચા) ૦૧:૩૨, ૨૩ મે ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]

  આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

  Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipients[ફેરફાર કરો]

  tiger face

  Dear Wikimedians,

  We hope this message finds you well.

  We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

  We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.

  Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.

  Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

  Thank you. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૫, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]

  Festive Season 2020 edit-a-thon[ફેરફાર કરો]

  Rangoli on Diwali 2020 at Moga, Punjab, India.jpg

  Dear editor,

  Hope you are doing well. As you know, A2K conducted a mini edit-a-thon Mahatma Gandhi 2020 edit-a-thon on the 2nd or 3rd October to celebrate Mahatma Gandhi's anniversary.
  Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute to this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 19:28, 2 December 2020 (UTC)

  Wikimedia Wikimeet India 2021 Program Schedule: You are invited 🙏[ફેરફાર કરો]

  WMWMI logo 2.svg
  Hello Nizil Shah,

  Hope this message finds you well. Wikimedia Wikimeet India 2021 will take place from 19 to 21 February 2021 (Friday to Sunday). Here is some quick important information:

  • A tentative schedule of the program is published and you may see it here. There are sessions on different topics such as Wikimedia Strategy, Growth, Technical, etc. You might be interested to have a look at the schedule.
  • The program will take place on Zoom and the sessions will be recorded.
  • If you have not registered as a participant yet, please register yourself to get an invitation, The last date to register is 16 February 2021.
  • Kindly share this information with your friends who might like to attend the sessions.

  Schedule : Wikimeet program schedule. Please register here.

  Thanks
  On behalf of Wikimedia Wikimeet India 2021 Team

  [Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[ફેરફાર કરો]

  Hello,

  As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

  An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

  For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

  Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

  Feedback for Mini edit-a-thons[ફેરફાર કરો]

  Dear Wikimedian,

  Hope everything is fine around you. If you remember that A2K organised a series of edit-a-thons last year and this year. These were only two days long edit-a-thons with different themes. Also, the working area or Wiki project was not restricted. Now, it's time to grab your feedback or opinions on this idea for further work. I would like to request you that please spend a few minutes filling this form out. You can find the form link here. You can fill the form by 31 August because your feedback is precious for us. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૮, ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

  Mahatma Gandhi 2021 edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary[ફેરફાર કરો]

  Mahatma Gandhi 2021 edit-a-thon

  Dear Wikimedian,

  Hope you are doing well. Glad to inform you that A2K is going to conduct a mini edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary. It is the second iteration of Mahatma Gandhi mini edit-a-thon. The edit-a-thon will be on the same dates 2nd and 3rd October (Weekend). During the last iteration, we had created or developed or uploaded content related to Mahatma Gandhi. This time, we will create or develop content about Mahatma Gandhi and any article directly related to the Indian Independence movement. The list of articles is given on the event page. Feel free to add more relevant articles to the list. The event is not restricted to any single Wikimedia project. For more information, you can visit the event page and if you have any questions or doubts email me at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૦૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

  International Mother Language Day 2022 edit-a-thon[ફેરફાર કરો]

  Dear Wikimedian,

  CIS-A2K announced International Mother Language Day edit-a-thon which is going to take place on 19 & 20 February 2022. The motive of conducting this edit-a-thon is to celebrate International Mother Language Day.

  This time we will celebrate the day by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some language-related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about languages or related to languages. Anyone can participate in this event and editors can add their names here. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૪૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST) ઉત્તર[ઉત્તર]

  On behalf of User:Nitesh (CIS-A2K)

  International Women's Month 2022 edit-a-thon[ફેરફાર કરો]

  Dear Wikimedians,

  Hope you are doing well. Glad to inform you that to celebrate the month of March, A2K is to be conducting a mini edit-a-thon, International Women Month 2022 edit-a-thon. The dates are for the event is 19 March and 20 March 2022. It will be a two-day long edit-a-thon, just like the previous mini edit-a-thons. The edits are not restricted to any specific project. We will provide a list of articles to editors which will be suggested by the Art+Feminism team. If users want to add their own list, they are most welcome. Visit the given link of the event page and add your name and language project. If you have any questions or doubts please write on event discussion page or email at nitesh@cis-india.org. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૨૩, ૧૪ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

  On behalf of User:Nitesh (CIS-A2K)

  WikiConference India 2023: Program submissions and Scholarships form are now open[ફેરફાર કરો]

  Dear Wikimedian,

  We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

  We also have exciting updates about the Program and Scholarships.

  The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

  For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

  ‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

  Regards

  MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

  (on behalf of the WCI Organizing Committee)

  WikiConference India 2023: Help us organize![ફેરફાર કરો]

  Dear Wikimedian,

  You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

  If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૫૧, ૧૮ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

  (on behalf of the WCI Organizing Committee)