વિકિપીડિયા:ગોષ્ઠિ
૧ જાન્યુઆરી ૨૦૧૨થી દર મહિનાના પહેલા રવિવારે આપણે વેબ ગોષ્ઠિનું આયોજન કર્યું છે. આગામી બધીજ વેબ ગોષ્ઠિઓની ઘોષણા અહિં કરવામાં આવશે, અને આપણામાંથી જે તેમાં જોડાઈ શકે તેમ હોય તે નીચે પોતાની સહી કરે તો આયોજકને અંદાજ આવી શકે.
વેબ ગોષ્ઠિ ૧૯ (રવિવાર, ૭ ડીસેમ્બર, ૨૦૧૪)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી. સમય કે તારીખમાં વધારે લોકોને અનુકુળતા હોય તે પ્રમાણે ફેરફાર શક્ય છે.
આ ચર્ચા માટે આવશ્યક લોકો ન હોવા ને લીધે આ ગોષ્ઠી યોજાઇ શકી નહી.
[ફેરફાર કરો]હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]--કદાચ લંડનમાં નહિ હોઉંં અને એ કારણે કદાચ જ જોડાઈ શકીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૪, ૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
--હું એક પ્રસંગમાં જવા નીકળું છું, સમયસર પરત થઈશ તો જોડાઈશ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૫૨, ૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- બે-ત્રણ સારા સ્થળ પણ નજરમાં જ્યાં ઉતારા, વાઇ-ફાઇ, બન્ને સમયનાં ભોજન, ચા-નાસ્તો, બહારથી આવેલા પ્રવાસીને યાતાયાતમાં અનુકુળતા, વિકિ-એડિટિંગ-સેસન માટે કોમ્પ્યુટર્સ વગેરેની વ્યવસ્થા થઇ શકે છે. તેમાંથી પસંદગી કરવી.
- ખર્ચના અંદાજ માટે ચર્ચા
- સ્કોલરશીપ માટેના લાયકાતનાં ધારાધોરણ કે નિયમોની ચર્ચા
- કોણ કોણ ભાગ લઇ શકે તે માટેના લાયકાતનાં ધારાધોરણ કે નિયમોની ચર્ચા
- પ્રબંધકો તરફથી અન્ય જે મુદ્દાઓ આવે તે
- Have pachhi next meeting kyare chhhe?--Hitesh987 (ચર્ચા) ૧૩:૦૨, ૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- હમણાં તો કોઇ ગોષ્ઠિ યોજાઈ નથી, પણ જો તમે અમદાવાદ કે આજુબાજુ હોવ તો https://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad7 માં આવી શકો છો. વધુ માહિતી ટૂંક સમયમાં. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૦, ૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
વેબ ગોષ્ઠિ ૧૮ (રવિવાર, ૨૩ નવેમ્બર, ૨૦૧૪)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી (શીયાળો હોવાથી ધવલભાઇને જો બહુ વહેલુ પડતું હોય તો સમયમાં એમના સુચન પ્રમાણે ફેરફારે કરવાનો અવકાશ છે.)
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]- --એ. આર. ભટ્ટ (talk) ૦૮:૫૫, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
- --ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૦, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૯, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST) (સિવાય કે, નેટ પ્રોબ્લેમ ન નડે !)
હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]- રવિવાર હોવાથી પરિવાર ને સમય આપવો પડે છે ;) જો અગાઉ થી પ્લાન કરો તો આવતા વખતે ચોક્કસ જોડાઇશ, છતા કાલે પ્રયત્ન તો કરીશ જ.--IMDJ2 ૧૪:૧૪, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)
- હું સ્કાઇપ વાપરવાની સગવડ નથી ધરાવતો એટલે ચર્ચામાં ભાગ્ તો નહીં લઇ શકું.--Amvaishnav (talk) ૨૦:૪૫, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)
- --Vyom25 (talk) ૨૧:૩૩, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)
- -Nizil Shah (talk) ૨૩:૨૨, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST) એક તો હું મોબાઇલ એડિટર છું અને રવિવારે સવારે કલીનિક પર હોવાથી નહી હાજર હોવ પણ જે ચર્ચા થાય એની જાણકારી ગમશે.
ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- ગુજરાતી વિકિપીડિયાના ૧૧ વર્ષ પુરા થયાની ઉજવણીની તૈયારીમાટે ની ચર્ચા જેમાં
- સ્થળની પસંદગી
- સમયગાળાની પસંદગી
- કાર્યક્રમની રૂપરેખાનું ધડતર
- બજેટ બનાવવું
- અન્ય જે કાંઇ પ્રબંધકશ્રી તરફથી રજુ થાય તે
- ગુજરાતી વિકિપીડીયાને ૧૧ વર્ષ થયાં એ આનંદની વાત છે. આ અંગે જે કાર્યક્રમ કરીએ તેનો આશય વધારે ને વધારે સભ્ય મિત્રો સક્રિય બને તેમ કરવાનો રહે તેવું આયોજન કરવું જોઇએ. આ અંગે બધાં જ નોંધાયેલા સભ્યોને ઇ-મેલ કર્યા બાદ પ્રતિભાવ ગુણાત્મક્ અને જથ્થાતમક્ રીતે કેટલી હદે સકારાત્મક મળે છે તે મહત્ત્વની કસોટી બની રહે.--Amvaishnav (talk) ૨૦:૫૦, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)
ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]વેબ ગોષ્ઠિ ૧૭ (રવિવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]- --ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- --Sushant savla (talk) ૧૮:૧૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- લિ., વિહંગ વ્યાસંગી ૨૦:૧૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- વિકિમીડિયા ફાઉન્ડેશનનો પરામર્શન પ્રસ્તાવ (વધુ માહિતી માટે અહિં જુઓ)
- તે સમયે ઉદ્ભવતા અન્ય મુદ્દા
ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]વેબ ગોષ્ઠિ ૧૬ (રવિવાર, ૮ સપ્ટેમ્બર, ૨૦૧૩)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]- --Vyom25 (talk) ૧૨:૦૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- --sushant (talk) ૧૩:૧૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)
- --મહર્ષિ
- --riteshmehta (talk) ૨૨:૪૯, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- વિકિપીડિયાની પરિયોજનાઓ (જો શક્ય હોય તો ટૂંકા અહેવાલ સાથે)
- વિકિસ્રોતની પરિયોજનાઓ
- ગુજરાતી ઓ.સી.આર
ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]ગોષ્ઠિ પત્યા બાદ અહિં મુકવામાં આવશે
વેબ ગોષ્ઠિ ૧૫ (રવિવાર, ૨ જૂન)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]ગોષ્ઠિ પત્યા બાદ અહિં મુકવામાં આવશે
વેબ ગોષ્ઠિ ૧૪ (રવિવાર, ૩ માર્ચ)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠનું આયોજન
- વિકિપીડિયાની પરિયોજનાઓ (જો શક્ય હોય તો ટૂંકા અહેવાલ સાથે)
ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]- વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમની તૈયારીઓ અંગેની ચર્ચા થઈ હતી.
વેબ ગોષ્ઠિ ૧૩ (રવિવાર, ૩ ફેબ્રુઆરી)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. જો વધુ સભ્યો ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
[ફેરફાર કરો]હું કદાચ જોડાઈશ
[ફેરફાર કરો]ચર્ચાના મુદ્દા
[ફેરફાર કરો]- વિકિપીડિયાની પરિયોજનાઓ (જો શક્ય હોય તો ટૂંકા અહેવાલ સાથે)
- વિકિસ્રોતની પરિયોજનાઓ
- વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ
ચર્ચિત મુદ્દા
[ફેરફાર કરો]વેબ ગોષ્ઠિ ૧૨ (રવિવાર, ૬ જાન્યુઆરી)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો શક્ય હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
હું કદાચ જોડાઈશ
- મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૪૨, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- Pankaj -- Pankajcgupta ( talk)
- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૨૭, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
ચર્ચાના મુદ્દા
- કોઈપણ મુદ્દો, તે સમયે ઉદ્ભવે તે...
ચર્ચિત મુદ્દા
- એક અથવા બીજી પ્રતિકૂળતાને કારણે સમયસર બે થી વધુ સભ્યો જોડાઈ શક્યા નહોતા.
- સદ્ભાગ્યે પહેલી વખત બે પ્રબંધકો ઓનલાઈન શાબ્દીક ચર્ચા કરવા માટે ભેગા થયા અને અવકાશ મળતા તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
- મહદ્ અંશે નીતિ વિષયક ચર્ચાઓ થઈ હતી અને સ્વાભાવિક રીતે જ બે જ જણા હોવાથી થોડી અંગત વાતો પણ.
વેબ ગોષ્ઠિ ૧૧ (રવિવાર, ૪ નવેમ્બર)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો શક્ય હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
હું કદાચ જોડાઈશ
ચર્ચાના મુદ્દા
- કોઈપણ મુદ્દો, તે સમયે ઉદ્ભવે તે...
ચર્ચિત મુદ્દા
વેબ ગોષ્ઠિ ૧૦ (રવિવાર, ૭ ઓક્ટોબર)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો શક્ય હશે તો ગુગલ હેંગઆઉટ પણ વાપરીશું.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
- -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૫૮, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
- મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૨૦, ૫ ઓકટોબર ૨૦૧૨ (IST)
હું કદાચ જોડાઈશ
ચર્ચાના મુદ્દા
- શ્રેણી અંગે ચર્ચા
- વિકિપીડિયા પર સતાવતા પ્રશ્નો
- ઉમદા લેખો અને ગ્રામ્ય માહિતીચોકઠાંની પરિયોજનાનો અહેવાલ
- નિબંધસ્પર્ધાની વિકાસગાથા
- વિકિપીડિયા:વર્તમાન ઘટનાઓ અંગે ચર્ચા
- અન્ય બાબતો
ચર્ચિત મુદ્દા
વેબ ગોષ્ઠિ ૯ (રવિવાર, ૨ સપ્ટેમ્બર)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો સ્કાયપ બધાને અનુકૂળ ના આવતું હોય તો, ગુગલ હેંગઆઉટ પણ વિચારી શકાય.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
હું કદાચ જોડાઈશ
ચર્ચાના મુદ્દા
- વિકિપીડિયા પર સતાવતા પ્રશ્નો
- સ્વાગત વિડિયો પર ચર્ચા
- વિકિપીડિયા વિષે લોકજાગૃતિના કાર્યક્રમોની રૂપરેખા ઘડવી
- અન્ય બાબતો
વેબ ગોષ્ઠિ ૮ (રવિવાર, ૫ ઓગસ્ટ)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો સ્કાયપ બધાને અનુકૂળ ના આવતું હોય તો, ગુગલ હેંગઆઉટ પણ વિચારી શકાય.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી
હું અવશ્ય જોડાઈશ
હું કદાચ જોડાઈશ
- --sushant (talk) ૦૯:૪૧, ૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- --સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૧૩, ૨ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
ચર્ચાના મુદ્દા
- વિકિપીડિયા પર સતાવતા પ્રશ્નો
- વિકિપીડિયા નીતિઓ વિષે ચર્ચા
- ઉમદા લેખ, પ્રસ્તુત લેખ વગેરે નક્કી કરવા સમિતિ બનાવવી અને મતદાનથી નક્કી કરવું અને તેને અલગ શ્રેણીમાં મુકીને સુરક્ષિત કરવા.
- અન્ય બાબતો
વેબ ગોષ્ઠિ ૭ (રવિવાર, ૧ જુલાઇ)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો સ્કાયપ બધાને અનુકૂળ ના આવતું હોય તો, ગુગલ હેંગઆઉટ પણ વિચારી શકાય.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યે
હું અવશ્ય જોડાઈશ
- સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૩૭, ૨૭ જૂન ૨૦૧૨ (IST)
- --sushant (talk) ૧૭:૫૧, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
હું કદાચ જોડાઈશ
- સંજય બાલોતિયા ૦૯:૪૨, ૨૭ જૂન ૨૦૧૨ (IST)---સંજય
- --Tekina (talk) ૧૯:૫૦, ૨૭ જૂન ૨૦૧૨ (IST)
ચર્ચાના મુદ્દા
- વિકિપીડિયા પર સતાવતા પ્રશ્નો
- ઉમદા લેખ (પ્રસ્તુત લેખ)ના ઉમેદવારો
- સ્વાગત સંદેશ પર વિડિયો દ્વારા માહિતી આપવાના સુજાવ વિશે
- સાફસફાઈ (cleanup) માટેના પાનાં
- વિકિપીડિયા નીતિઓ વિષે ચર્ચા
- અન્ય બાબતો
વેબ ગોષ્ઠિ ૬ (રવિવાર, ૩ જૂન)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો. મેં નોંધ્યું છે કે આપણા મોટા ભાગના મિત્રો જીમેલ પર છે. અને ગુગલનું ગુગલ પ્લસ પણ કદાચ બધા વાપરતા હશે. જો સ્કાયપ બધાને અનુકૂળ ના આવતું હોય તો, ગુગલ હેંગઆઉટ પણ વિચારી શકાય.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યે
હું અવશ્ય જોડાઈશ
હું કદાચ જોડાઈશ
ચર્ચાના મુદ્દા
- સબસ્ટબ વિષે વધુ ચર્ચા
- સબસ્ટબ કાર્યકારિણીનો પ્રગતિ અહેવાલ
- સાફસફાઈ (cleanup) માટેના પાનાં
- વિકિપીડિયા નીતિઓ વિષે ચર્ચા
- અન્ય બાબતો
વેબ ગોષ્ઠિ ૫ (રવિવાર, ૬ મે)
[ફેરફાર કરો]આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો.
સમય: ભારતીય સમય મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યે
હું અવશ્ય જોડાઈશ
- --ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૪, ૨૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સભ્ય:Deepode- ઇમેલ દ્વારા જણાવ્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૩૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- --sushant (talk) ૦૯:૪૦, ૨ મે ૨૦૧૨ (IST)
- -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૨૮, ૨ મે ૨૦૧૨ (IST)
હું કદાચ જોડાઈશ
- સભ્ય:Maharshi675- ઇમેલ દ્વારા જણાવ્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૩૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- --Tekina (talk) ૦૯:૨૪, ૧ મે ૨૦૧૨ (IST)
- Chirayu.Chiripal (talk) ૧૯:૨૩, ૪ મે ૨૦૧૨ (IST)
- kondi (talk) ૧૦:૨૯, ૫ મે ૨૦૧૨ (IST)
ચર્ચાના મુદ્દા
- વિકિસ્રોત
- સાફસફાઈ (cleanup) માટેના પાનાં
- સબસ્ટબ કક્ષાના લેખો
- અન્ય બાબતો
- આ વખતની ગોષ્ઠિ દરમ્યાન કોઇ સભ્યએ કોઇ એક વાતનો મમરો મુકીને બાકીના સભ્યોને વાતચિત આગળ વધે તે માટે જવાબની રાહ જોતા મુકીને સમોસા ખાવા જતા રહેવાની મનાઇ રાખવા વિનંતિ.--Tekina (talk) ૦૯:૨૨, ૧ મે ૨૦૧૨ (IST)
- સહમત. પણ આ પ્રસ્તાવનો મમરો તમે જ મુકજો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૧ મે ૨૦૧૨ (IST)
- :),આપ આપની ફરજ માથી પિછેહઠ કેમ કરવા માંગો છો? ગોષ્ઠિ દરમ્યાન સંવાદીતતા જળવાઇ રહે એ પ્રબંધકશ્રી એ જ પ્રબંધ કરવો રહ્યો. :), --Tekina (talk) ૧૩:૩૬, ૨ મે ૨૦૧૨ (IST)
- ભાઈ આપણે એવી કોઈ તાનાશાહીમાં માનતા નથી, મારા વતી તમને મીટીંગ દરમ્યાન તાડનનો પૂર્ણ અધિકાર છે.:)--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૫, ૨ મે ૨૦૧૨ (IST)
- :),આપ આપની ફરજ માથી પિછેહઠ કેમ કરવા માંગો છો? ગોષ્ઠિ દરમ્યાન સંવાદીતતા જળવાઇ રહે એ પ્રબંધકશ્રી એ જ પ્રબંધ કરવો રહ્યો. :), --Tekina (talk) ૧૩:૩૬, ૨ મે ૨૦૧૨ (IST)
- સહમત. પણ આ પ્રસ્તાવનો મમરો તમે જ મુકજો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૧ મે ૨૦૧૨ (IST)
વેબ ગોષ્ઠિ ૪ (રવિવાર, ૧ એપ્રિલ)
આ વેબ ગોષ્ઠિ ઓનલાઇન યોજાશે, તે માટે આપના skype IDથી લૉગ-ઈન થઈને યુઝર gu.wikipedia એડ કરો.
હું જોડાઈશ
- --ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૧, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)
- --sushant (talk) ૦૯:૨૭, ૩૦ માર્ચ ૨૦૧૨ (IST)
- --Deep I will try to attn. I am not much interested in wikistrot , I may do cleanup work and improve stub.
ચર્ચાના મુદ્દા
- વિકિસ્રોત
- સાફસફાઈ (cleanup) માટેના પાનાં
- સબસ્ટબ કક્ષાના લેખો
- અન્ય બાબતો