વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૮

વિકિપીડિયામાંથી

૨૩ નવેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં અશોકભાઈ મોઢવાડીયા, એ. આર. ભટ્ટ, ધવલ વ્યાસ અને વ્યોમભાઈ એમ કુલ ૪ સભ્યો જોડાયા હતા (સભ્યોના નામ કક્કાવારી અનુસાર આપ્યા છે).

ચર્ચિત મુદ્દા (સંક્ષિપ્ત)[ફેરફાર કરો]

  1. ગુજરાતી વિકિપીડિયાના ૧૧ વર્ષ પૂરા થયાની ઉજવણીની તૈયારીમાટેની ચર્ચા જેમાં
    1. સ્થળની પસંદગી
    2. સમયગાળાની પસંદગી
    3. કાર્યક્રમની રૂપરેખાનું ધડતર
    4. બજેટ બનાવવું
  1. તાજેતરમાં થયેલા ઢાંચો:Commons પરના અને અન્ય અમુક વિવાદો પર ચર્ચા
  2. મહત્વના ઢાંચાઓને સુરક્ષિત કરવા વિષે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઇ
  3. બંગાળી વિકિપીડિયાની દસમી વર્ષગાંઠના કાર્યક્રમમાં નામાંકન વિષે

લેખિત ચર્ચા[ફેરફાર કરો]

(સમય GMT સમયપ્રણાલિમાં છે.) [6:52:58 AM] A R Bhatt: Sessions :
[1] Celebrations & Round-table discussion
[2] Viki-varta
[3] Heritege-walk
[4] Editothon
[7:00:58 AM] A R Bhatt: http://blog.wikimedia.org/2014/11/14/get-the-wikimedia-foundation-fund-international-gathering/
[7:11:00 AM] Gujarati Wikipedia: વિકિપીડિયા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી
[7:12:28 AM] Gujarati Wikipedia: http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:વિકિપીડિયા_૧૧_વર્ષની_ઉજવણી
[7:15:20 AM] Gujarati Wikipedia: કેટલી વ્યક્તિઓની ગણતરી રાખવી?
[7:17:09 AM] Gujarati Wikipedia: રાતવાસો કરનારા કેટલા અને આખો કાર્યક્રમ એટેન્ડ કરનારા કેટલા?
[7:28:39 AM] Gujarati Wikipedia: સભ્ય:Sushilmishraના તાજેતરના કામો વિશે ચર્ચા કરી અને આગળ ઉપર નવા સબસ્ટબ ના બનાવાની વિનંતી કરવી
[7:29:37 AM] Gujarati Wikipedia: ગુજરાતી વિકીમા સબસ્ટબ શક્ય એટલા ઓછા રાખવાની નીતિ મુજબ ઉપરનો નિર્ણય લીધો
[7:34:23 AM] Gujarati Wikipedia: મહત્વના ઢાંચા સુરક્ષિત કરવા અને ફક્ત પ્રબંધકો જ ફેરફાર કરી શકે એમ કરવું, આ નિર્ણય સાથે ઉપસ્થિત ૪ સભ્યો, બે પ્રબંધક અને બે બિન-પ્રબંધક સભ્યો એ બહાલી આપી
[7:45:38 AM] Gujarati Wikipedia: બંગાળી વિકીનાં કાર્યક્રમમાં સુશાંત ભાઈના નામને હાજર ચારે સભ્યોની સંમતિ...

મૌખિક ચર્ચા[ફેરફાર કરો]

  1. About this Sound ૩ પૈકીનો ભાગ ૧ (૩૦ મિનિટ)
  2. About this Sound ૩ પૈકીનો ભાગ ૨ (૩૦ મિનિટ)
  3. About this Sound ૩ પૈકીનો ભાગ ૩ (૨૯ મિનિટ)

ટિપ્પણી[ફેરફાર કરો]