લખાણ પર જાઓ

વિકિપીડિયા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી

વિકિપીડિયામાંથી

Wikipedia-logo-v2-gu

ગુજરાતી વિકિપીડિયા


ભલે પધાર્યા મિત્ર! શુભ રાત્રી, વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી પાના પર આપનું સ્વાગત છે.
ગુજરાતી વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ભવ્ય ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ પૃષ્ઠ પર તેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.

ક્યાં?
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી અમદાવાદમાં થવા જઇ રહી છે. અમદાવાદમાં ક્યા સ્થળે તે નક્કી કરવા માટેનું કામ હાલમાં હજું ચાલું છે. પણ આપ આપની ભાગ લેવાની ઇચ્છાતો અવશ્ય જાહેર કરી જ શકો છો.
ક્યારે?
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી માર્ચ/એપ્રિલ ૨૦૧૫માં થવા જઇ રહી છે. જો કે તારીખ, વાર અને સમય નક્કી કરવા માટેનું કામ હાલમાં હજુ ચાલુ છે. પણ આપ આપની ભાગ લેવાની ઇચ્છાતો જાહેર કરી જ શકો છો અને અહી થઇ રહેલી પ્રગતિથી મહિતગાર રહેવા માટે આ પાનુ ફરી ફરી જોતા રહેવા વિનંતિ.
કેવી રીતે?
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી દરમ્યાન બધા ગુજરાતી વિકિના સભ્યો એક જગ્યાએ બે દિવસ માટે ભેગા મળીને કુલ ચાર પ્રકારના અત્યંત રસપ્રદ કાર્યક્રમો દ્વારા આ ઉત્સવ ઉજવશે.

આ બાબત વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો.
ભાગ લેવા માટે શું કરવું?
બહુ જ સરળ છે.
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપે આપની ફક્ત ઇચ્છા જાહેર કરવાની જ જરૂર છે. આપની ઇચ્છા જાહેર કરવા માટે આપે આપના સભ્ય પાના પર ફક્ત એક નાનકડો ઢાંચો જ ઉમેરવાનો રહે છે.

આ બાબત વિગતે વાંચવા માટે અહીં ક્લિક કરો.