વિકિપીડિયા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી/કેવી રીતે

વિકિપીડિયામાંથી

Wikipedia-logo-v2-gu

ગુજરાતી વિકિપીડિયા


ભલે પધાર્યા મિત્ર! શુભ સંધ્યા, વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી/કેવી રીતે પાના પર આપનું સ્વાગત છે.
વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ભવ્ય ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ પૃષ્ઠ પર તેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.

કેવી રીતે?

કુલ બે દિવસની ઉજવણીમાં હાલ તુરંત તો નિચે પ્રમાણેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.

દિવસ પહેલો
ક્રમ સમય કાર્યક્રમ
સવારે ૯ થી ૧૨ મહેમાનોનું સ્વાગત, કેક કાપવી, સભ્યોની ગોળમેજી પરીષદ વગેરે.
બપોરે ૧૨ થી ૧ ભોજન.
3 બપોરે ૧ થી ૫ સભ્યોને પોતાની વિકિ-વાર્તા કહેવા કે presentation કરવા માટેની તક...
સાંજે ૫ થી રાત્રે ૯ બીઆરટીએસ દ્વારા કાંકરીયા જઇને ત્યાં પરીભ્રમણ.
રાત્રે ૯ ઉતારા પર પરત આવીને ભોજન.
દિવસ બીજો
ક્રમ સમય કાર્યક્રમ
સવારે ૭ થી ૧૨ અમદાવાદ હેરીટેજ-વોક દરમ્યાન અમદાવાદના અૈતિહાસિક સ્થળોની મુલાકાત.
બપોરે ૧૨ થી ૧ ભોજન.
3 બપોરે ૧ થી ૬ સમુહ વિકિ એડીટીંગ -ખાસ કરીને હેરીટેજ-વોક દરમ્યાન જોયેલા સ્થળો વિષે.
સાંજે ૬ થી ૮ કાર્યક્રમની પુર્ણાહુતિ ભોજન બાદ વિસર્જન.



આ કાર્યક્રમ પર હજુ વધારે વિચારણા ને અવકાશ છે અને નવા સુચનો પણ આવકાર્ય છે.