વિકિપીડિયા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી/સહયોગ
Appearance
ગુજરાતી વિકિપીડિયા
ભલે પધાર્યા મિત્ર! સુપ્રભાત, વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી/સહયોગ પાના પર આપનું સ્વાગત છે.
ગુજરાતી વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ભવ્ય ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ પૃષ્ઠ પર તેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે.
ભાગ લેવા માટે શું કરવું?
બહુ જ સરળ છે.
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી/સહયોગ ના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપે આપની ફક્ત ઇચ્છા જાહેર કરવાની જ જરૂર છે. આપની ઇચ્છા જાહેર કરવા માટે આપે આપના સભ્ય પાના પર ફક્ત એક નાનકડો ઢાંચો જ ઉમેરવાનો રહે છે. એ ક્યો ઢાંચો ઉમેરવાનો છે અને એે કેવી રીતે ઉમેરવો તે વિષે થોડા સમયમાં અહીંયા નિચે પ્રકાશિત કરવામાં આવશે. ત્યાં સુધી આપને આ પાનું વારંવાર જોતા રહેવા વિનંતિ છે.