સભ્યની ચર્ચા:Kondicherry
સ્વાગત
[ફેરફાર કરો]સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Kondicherry, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૪, ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
વિકિ મિટઅપ અમદાવાદ
[ફેરફાર કરો]આભાર Kondicherryજી આ માહિતી અમારી સાથે વહેંચવા બદલ. આ પરથી વિદિત થાય છે કે વિકિકોન્ફરન્સ ઇન્ડિયા જેવી મોટીમસ ઇવેન્ટ કેટલી નિરર્થક નિવડે છે. મેં તે કોન્ફરન્સમાં ગુજરાતી વિકિપીડિયાની સાંપ્રત સ્થિતી અને તેના વિકાસ પર, એક નહી બે-બે વખત પ્રેઝન્ટેશન કર્યું હતું, અને તે પણ આજથી પોણા બે મહિના પહેલા જ. જો તેમ છતાં પણ કોઈ એમ કહે કે ગુજરાતી વિકિપીડિયા લગભગ બંધ છે, તો તે ફક્ત તે વ્યક્તિની અજ્ઞાનતા છતી કરે છે, બીજું કશું નહી. આશા છે કે આપ અહીં યોગદાનમાં સહભાગી થશો. અને હા, હું અંગ્રેજી પર ક્યારેક-ક્યારેક એડિટ કરું છું. શું આપે ગુજરાતી વિકિની ટપાલયાદીમાં નામ લખાવ્યું છે (have you subscribed to gu.wiki mailing list)?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- સ્પષ્ટતા બદલ આભાર કોણાર્કભાઈ. આશા છે કે આપ અહીં સક્રિય રહેશો. ક્યાંય પણ જરૂર પડે તો મને જણાવતા અચકાશો નહી.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૬, ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
માહિતીચોકઠું સંગીત કલાકાર
[ફેરફાર કરો]માહિતીચોકઠું સંગીત કલાકારના ઢાંચા માટે "Background information"નું ભાષાંતર "સામન્ય માહિતી"થી સારું કોઈ આપના ધ્યાનમાં હોય તો જણાવા વિંનતી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૨૯, ૨૭ નવેમ્બર ૨૦૧૨ (IST)
- મારા મતે 'મૂળભૂત વિગતો|મૂળભૂત માહિતી|પાયાની વિગતો' રાખી શકાય. --Kondi (talk) ૦૨:૩૪, ૨૮ નવેમ્બર ૨૦૧૨ (IST)
Wrong Redirection
[ફેરફાર કરો]Correct spelling of 'ભાઇ' is 'ભાઈ'. So please take note of it and reverse the redirection. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૧૦, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- કામ થઈ ગયું-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૦:૧૨, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
Polandball barnstar
[ફેરફાર કરો]The Polandball Barnstar | ||
Hello Gujarat, Australia be thankings of many for your helping in translatings of Polandball. With Gujarat help, we provings that whilst Poland can not into space, Polandball can into Wikipedia. As Australia making note of on his page of user, continuing to make uploadings of aviation picturings to Commons will of occurring. Many of greetings and exultations. Russavia (talk) ૦૧:૦૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST) |
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.