સભ્ય:Sam.ldite

    વિકિપીડિયામાંથી
    Wikipedia:Babel
    guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
    en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
    hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
    Search user languages
    Crystal Clear action run.svg
    (યોગદાન)
    આ સભ્ય સવ્યંસંચાલિત બોટ Samkbot ચલાવે છે. તે જાતે કરવામાં તદ્દન નિરસ હોય તેવા કામ સરળતાથી કરે છે.

    સમકિત ઇજનેરી વિદ્યાર્થી, પ્રોગ્રામર, વિકી પ્રેમી અને ભારતીય સશસ્ત્રદળોનો ચાહક.
    આમ તો અનિશ્વરવાદી છું પણ કમ્પ્યુટર વિ઼જ્ઞાન મારો ધર્મ છે.આ સાથે હું રાજકરણ અને રમતગમતમાં રસ ધરાવું છું.
    મારી વપરાશકર્તા પેટીઓ(Userboxes)


    મારો સંપર્ક[ફેરફાર કરો]

    વિકીપીડિયા અંગે કોઇ પણ પ્રકારની વાત કરવા મારા ચર્ચાના પાનાં પર સંદેશ છોડો.
    તમે મને ઈ-મેલ પણ કરી શકો છો.


    હું અને વિકિપીડિયા[ફેરફાર કરો]

    જયારે હું ગુજરાતી વિકિપીડીયામાં સંપાદનકાર્ય કરું છુ ત્યારે મને મારી ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે કંઇક કર્યાનો આત્મસંતોષ મળે છે. ઇન્ફોમેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં થતા નવા વિકાસકાર્યને જોતા એવું લાગે છે કે જો આપણે આપણી ભાષા અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી ટકાવી રાખવી હોય તો તેને સાંકળતી એપ્લીકેશન તૈયાર થવી જોઈએ અને એ માટે આપણે આપણી ભાષામાં માહિતી વેબ ઉપર મુકવી પડે. મારા મતાનુસાર ગુજરાતી વિકિપીડિયાથી વધારે સારી તક કોઈ ના આપી શકે.

    મારી કામગીરી[ફેરફાર કરો]

    હું મારા દરેક સંપાદનથી વિકિપીડિયાને વધુ બહેતર બનાવાનો પ્રયત્ન કરું છું. હું અહીં મુખ્યત્વે રોજે રોજ થતા ફેરફારોની સમિક્ષા કરવાનું કામ કરું છુ તેમજ દરેક લેખમાં જરૂરી ઢાંચા અને શ્રેણી ઉમેરવાનું કાર્ય કરું છું. આ સિવાય હું વિકિપરિયોજના અમદાવાદ પર સક્રિય છું.

    મારું તાજેતરનું યોગદાન જુઓ તથા અત્યાર સુધીનું યોગદાન સંક્ષેપ્તમાં અહીં જુઓ.
    આ સિવાય હું અંગ્રેજી વિકીપીડિયા પર અંશતઃ સક્રિય છુ.