લખાણ પર જાઓ

વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૧

વિકિપીડિયામાંથી

૪ નવેમ્બરના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં ધવલ, મહર્ષિ, સમકિત, સુશાંત અને હર્ષ જોડાયા હતા (સભ્યોના નામ કક્કાવારી અનુસાર આપ્યા છે).

ચર્ચિત મુદ્દા (સંક્ષિપ્ત)

[ફેરફાર કરો]
  1. ઢાંચાઓ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં રાખવા જેથી
  2. OCR બાબતે શું થયું? જેમાં પ્રો. મોહન સાથે વાત કરી અને તેમને એક પ્રકરણનું સ્કેન અને ગુજરાતીમાં ટાઇપ કરેલું સુશાંતભાઈએ પહોંચાડ્યું છે. જેના પર તેઓ કામ કરી રહ્યા છે. અન્ય સોફ્ટવેર અશોકભાઈએ ટ્રાય કર્યું તેમાં નિષ્ફળતા મળી છે.
  3. ગીતા પ્રેસ, સસ્તુ સાહિત્ય વર્ધક પુસ્તકાલય, મેઘાણીનું સંપર્ક સ્થાન, જેવી પ્રેસોનો સંપર્ક કરીને તેમની પાસેથી ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવી શકાય જેથી આપણે સીધેસીધું તે લખાણ અપલોડ કરી શકીએ. સુશાંતભાઈ ગીતા પ્રેસ ગોરખપુરનો સંપર્ક કરે.
  4. જૂનાગઢ વિષયને લગતા QR કોડ તૈયાર કરવા (વિકિપીડિયાની અને તે સ્થળ સંલગ્ન વિકિસ્રોતની કડીઓ પણ ઉમેરવી). ધવલ આ કામ કરશે.
  5. શાળા પ્રચાર-પ્રસાર કાર્યક્રમની પ્રગતિ વિષે ચર્ચા.
  6. કોઈપણ કાર્યક્રમનું વિડિઓ રેકોર્ડિંગ કરીને તેની પણ લિંક્સ શેર કરવી જેથી અંદરોઅંદર એકબીજાના વ્યુહ જાણી શકાય.
  7. ભૂગોળ શ્રેણીમાં કઈ પેટા શ્રેણીઓ રાખવી? હાલમાં ગામો, શહેરો, રાજ્યો વગેરે ભૂગોળ શ્રેણીમાં છે તેને દૂર કરવા. હાલ પૂરતા ભૌગોલિક સ્થળો, જેવાકે પર્વતો, નદીઓ, વગેરેને આ શ્રેણીમાં જ રહેવા દેવા.
  8. ગામોનું લિસ્ટ જેના પર સતિષભાઈએ કામ કર્યું છે તેમાંથી બાકી રહી ગયેલા ગામો પર લેખો બનાવવા. સતિષભાઈનો સંપર્ક કરીને એમનાથી બાકી રહી ગયેલા ગામોની યાદી મેળવવી.
  9. લેખોમાં લેખના શીર્ષકને અંગ્રેજીમાં પણ મુકવું કે નહિ તે બાબતે ચર્ચા થઈ.
  10. ટ્વિંકલ અને હોટ-કેટ ટૂલ ગુજરાતીમાં લાવવા.
  11. વિકિસ્રોતમાં જૂદાજૂદા સભ્યો ટાઇપિંગ કેવી રીતે કરે છે તેની ચર્ચા કરીને સૌથી વધુ એફિશિયન્ટ પદ્ધતિની ચર્ચા કરવી. મહર્ષિભાઈ વિકિસ્રોતનાં સભાખંડમાં ચર્ચા ચાલુ કરશે.
  12. ચોતરો (અન્ય) અને ચોતરો (સમાચાર)ને ભેગા કરી દેવા.

લેખિત ચર્ચા

[ફેરફાર કરો]

(સમય GMT સમયપ્રણાલિમાં છે.) [05:36:49] *** Gujarati Wikipedia added Harsh Kothari ***
[05:36:51] *** Gujarati Wikipedia added Maharshi ***
[05:36:53] *** Gujarati Wikipedia added Samkit ***
[05:36:55] *** Gujarati Wikipedia added Sushant Savla ***
[05:37:10] *** Conference call ***
[05:40:01] *** Harsh Kothari sent harsh_catremove.py ***
[05:47:33] Harsh Kothari: samkit : {{done}}
[05:49:01] Samkit: harsh- yep
[05:53:34] Harsh Kothari: dhaval bhai : have you downloaded the script?
[05:58:40] *** Harsh Kothari sent junagadh.png ***
[06:01:35] *** Harsh Kothari sent junagadh.png ***
[06:09:40] Gujarati Wikipedia: http://en.wikipedia.org/wiki/Monmouth
[06:09:56] Gujarati Wikipedia: http://www.dailymail.co.uk/travel/article-2146300/Wikipedia-launches-Britains-Wiki-town-Monmouth-Wales.html
[06:12:41] Harsh Kothari: http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય_નિબંધ_સ્પર્ધા
[06:13:03] Harsh Kothari: http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય_નિબંધ_સ્પર્ધા/બાળકોના_નિબંધો
[06:16:34] Harsh Kothari: http://cis-india.org/openness/blog/gujarati-wikipedia-education-program-rajkot
[06:25:48] Harsh Kothari: http://cis-india.org/openness/blog/gujarati-wikipedia-article-competition
[06:28:33] Maharshi: maharshi_d_mehta@yahoo.com
[06:34:24] Harsh Kothari: http://gu.wikipedia.org/wiki/શ્રેણીની_ચર્ચા:ભૂગોળ
[07:02:02] Harsh Kothari: http://www.google.co.in/transliterate
[07:02:11] Harsh Kothari: maharshi
[07:05:43] Gujarati Wikipedia: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:Emijrp/List_of_Wikipedians_by_number_of_edits
[07:11:53] Harsh Kothari: http://en.wikipedia.org/wiki/Wikipedia:Twinkle
[07:12:32] Harsh Kothari: http://en.wikipedia.org/wiki/File:Twinkle_screenshot.png
[07:14:39] Harsh Kothari: http://en.wikipedia.org/wiki/Gujarat
[07:15:09] *** Harsh Kothari sent Screen Shot 2012-11-04 at 12.45.01 PM.png ***
[07:19:39] *** Harsh Kothari sent Screen Shot 2012-11-04 at 12.49.32 PM.png ***
[07:22:29] Harsh Kothari: http://gu.wikipedia.org/wiki/ગુજરાત#.E0.AA.B8.E0.AA.82.E0.AA.A6.E0.AA.B0.E0.AB.8D.E0.AA.AD.E0.AB.8B
[07:27:37] Harsh Kothari: sambhlatu nathi
[07:28:50] Harsh Kothari: https://www.facebook.com/gu.wikipedia.org
[07:29:04] *** Conference call ***
[07:31:16] Harsh Kothari: samkit
[07:31:24] Harsh Kothari: mute kar voice
[07:31:42] Harsh Kothari: samkit bhai
[07:32:07] Harsh Kothari: please mute your voice :D
[07:32:24] Gujarati Wikipedia: Samkit bhai, tamaaraa mic ma taklif chhe
[07:32:43] Samkit: okk
[07:32:58] Gujarati Wikipedia: sorry, ene karane hu tamane disconnect karu chhu
[07:33:09] Samkit: okk ..saaru
[07:33:15] Harsh Kothari: :D
[07:33:21] Harsh Kothari: (^)
[07:42:11] Harsh Kothari: please mute your mic samkitbhai
[07:42:25] Samkit: avjo maharshibhai
[07:42:28] *** Call ended, duration 2:05:11 ***
[07:42:39] Samkit: avjo...:)
[07:42:43] Gujarati Wikipedia: avjo
[07:42:45] Harsh Kothari: avjo
[07:42:48] Harsh Kothari: :D
[07:42:59] Harsh Kothari: dhavalbhai script run kari ne review apjo

મૌખિક ચર્ચા

[ફેરફાર કરો]
  1. About this Sound ૪ પૈકીનો ભાગ ૧ (૩૦ મિનિટ)
  2. About this Sound ૪ પૈકીનો ભાગ ૨ (૩૦ મિનિટ)
  3. About this Sound ૪ પૈકીનો ભાગ ૩ (૩૦ મિનિટ)
  4. About this Sound ૪ પૈકીનો છેલ્લો ભાગ (૩૦ મિનિટ)

ટિપ્પણી

[ફેરફાર કરો]

૪-૧૧-૨૦૧૨ની વૅબ ગોષ્ઠીનૉ અહેવાલ વાંચીને મારા પ્રતિભાવ જણાવું છુંઃ ૧. ગુજરાતી વિકિપીડીયા / વિકિસ્રોત વિશે બહુ મર્યાદીત સંખ્યામાં સક્રિયતા જોવા મળે છે. આ બહુ વિચાર માગી લે તેવી બાબત છે. એવું તો નથી જ કે ગુજરાતીઓ વેબજગતની મુલાકાતો નથી લેતા, અને તેમ છતાં ગુજરાતી જ્ઞાનવર્ધક સાઇટસ, અને તેની સાથે ગુજરાતી ભાષાને વધારે સમૃધ્ધ કરવાની બાબતમાં ગુજરાતીઓની ઉદાસીનતાની ચર્ચા લગભગ દરેક માદ્યમો પર જોવા મળે છે. આ બાબતે કોઇએ - સંસ્થા કે વ્યક્તિ કે વ્યક્તિસમુહ -જો, અને જે કંઇ-, પ્રયત્નો કર્યા હોય તો તે પ્રયત્નોને જે વધારે સબળ કરવા જોઇએ.જેથી અત્યારે જે કંઇ વિકેન્દ્રીત પ્રયત્નો થ ઇ રહ્યા હશે તેની અસર ન થવાનાં viciuos cycleમાથી બહાર નીકળી શકાય. ૨. વિકિપીડીયાના મિત્રોના પ્રયત્નો સ્તુત્ય છે. તેઓ વિધ વિધ વિષયો પર હાથ અજમાવી રહ્યા છે તે ખરેખર ઉત્સાહપ્રેરક પરિબળ છે. ૩. ગુજરાતી સાહિત્યનું ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવવા માટેના પ્રયત્ન પણ એક સરસ વિકલ્પ છે. ૪. મારૂં એક સૂચન છે. આ ચર્ચા કે તેમાંથી ફલિત થતાં એવાં કામો જેમાં અન્ય ગુજરાતી સમાજને આવરી લેવાની જરૂર છે તેવી બાબતોને જે મિત્રો અન્ય સોશ્યલ મિડિયા પર સક્રિય હોય તે સંપર્ક્સૂત્રોને પણ આ બાબતે કામે લે. આમ કરવાથી આપણે અહિંના મહત્વના સંદેશને વધારે જોવા મળતો કરીએ તો તેમાઠી વધારે સક્રિય સહકાર મળવાની શક્યતા વધી શકે.

--- અશોક વૈષ્ણવ - --Amvaishnav (talk) ૦૯:૩૭, ૫ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]