લખાણ પર જાઓ

વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય નિબંધ સ્પર્ધા

વિકિપીડિયામાંથી
પ્રસ્તાવના   લેખોની યાદી   સહભાગી વિધાર્થીઓ   સ્વયંસેવકો   સમાચાર   અહેવાલ
નિબંધ સ્પર્ધા

'ધ ઓપન પેજ' અને ગુજરાતી વિકિપીડિયા દ્વારા આયોજીત ગુજરાતી નિબંધ સ્પર્ધામાં ૨૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો અને ગુજરાતી સાહિત્યની વિવિધ હસ્તીઓ ઉપર લેખ લખ્યા. ગુજરાતી વિકિપીડિયા તે ઈન્ટરનેટ ઉપરનો એક મુક્ત જ્ઞાનકોશ છે જેમાં ૨૨,૦૦૦થી વધુ લેખો ઉપલબ્ધ છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ૨૦ વિદ્યાર્થીઓ વિકિપીડિયા ઉપર લેખ લખશે. દર મહીને ૬.૫ લાખ લોકો આખા વિશ્વમાં ગુજરાતી વિકિપીડિયા વાંચે છે. અમદાવાદની દસ ગુજરાતી માધ્યમની શાળાઓમાંથી પસંદ કરેલા આ બાળકોના લેખ સીધા જ ઈન્ટરનેટ ઉપર મુકવામાં આવશે. આ પહેલા તેમને ગુજરાતી ટાઈપીંગ અને અન્ય ઈન્ટરનેટલક્ષી તથા વિકિપીડિયામાં લેખ લખવાની તાલીમ આપવામાં આવશે. વિજેતા બાળકોને વિકિપીડિયા તરફથી સર્ટીફીકેટ મળશે.

શાલેય નિબંધ સ્પર્ધા વિજેતા
Put your message here. હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૦૭, ૨૦ ઓકટોબર ૨૦૧૨ (IST)