વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/શાલેય નિબંધ સ્પર્ધા/સમાચાર
Appearance
પ્રસ્તાવના | લેખોની યાદી | સહભાગી વિધાર્થીઓ | સ્વયંસેવકો | સમાચાર | અહેવાલ |
તા: ૧૮-૧૦-૨૦૧૨
[ફેરફાર કરો]હર્ષ કોઠારી, નૂપુર રાવલ અને કોનારક રત્નાકર, આ ત્રણ સભ્યો એ અંતિમ તબક્કામાં પહોંચેલા ૧૯ બાળકોને વિકિપીડિયામાં લેખ કઈ રીતે લખવો તેની તાલીમ આપી. અને ગુજરાતી લેક્ષિકોન વાળા શ્રુતિ બહેને આ બાળકોને ગુજરાતી લખવાની તાલીમ આપી. આ તાલીમ ત્રિપદા ઈન્ટનેશનલ શાળામાં યોજાઇ હતી.
તા: ૨૧-૧૦-૨૦૧૨
[ફેરફાર કરો]સૌપ્રથમ ગુજરાતી વિકિપીડિયાના પ્રબંધકો અશોકભાઈ મોઢવાડિયા અને ધવલભાઈ વ્યાસ સવારથી ખુબ જહેમત ઉઠાવીને બધા નિબંધો તપાસ્યા અને પરિણામ આપ્યું.
ત્યારબાદ સાંજે ત્રિપદા ઇન્ટરનેશનલ શાળામાં ઇનામ વિતરણ અને સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ઉર્મિલાબેન, એ.કે. પટેલ, અશોકભાઈ વૈષ્ણવ, અર્ચિતભાઈ અને વિકિપીડિયા તરફથી હર્ષ કોઠારી હાજર હતા. વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.