વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૩
૨ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ યોજાયેલી વેબ ગોષ્ઠિમાં થયેલી ચર્ચાનું સંકલન અહિં કર્યું છે. આ ગોષ્ઠિમાં અશોકભાઈ મોઢવાડીયા, કાર્તિકભાઈ મિસ્ત્રી, જયમ પટેલ, દેવેન્દ્રસિંહ ગોહિલ, ધવલ ભાવસાર, ધવલ વ્યાસ, સતિષચંદ્ર, સમકિતભાઈ અને સુશાંતભાઈ એમ કુલ ૯ સભ્યો જોડાયા હતા (સભ્યોના નામ કક્કાવારી અનુસાર આપ્યા છે).
ચર્ચિત મુદ્દા (સંક્ષિપ્ત)
[ફેરફાર કરો]- વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા ત્રણ કાર્યક્રમોની ટૂંકી વિગત
- આ ત્રણ કાર્યક્રમોમાં શું-શું કરી શકાય
- વિકિવોયેજ ગુજરાતના પર્યટન અને પ્રવાસ સ્થળો વિષેની વધુ માહિતી ઉમેરવી અને શક્ય બને ત્યારે ગુજરાતીમાં પણ વિકિવોયેજ શરૂ કરાવવું
સર્વાનુમતે નિર્ણયો લેવાયા કે,
- નવા બનેલા જિલ્લાઓ પર લેખો ત્યારે જ બનાવવા દેવા, જ્યારે જિલ્લાની અધિકૃત રચના થાય
- સભ્યનામમાં સંસ્થાઓના નામ રહેવા દેવા માટે પણ ઉપસ્થિત સભ્યો સહમત થયા, ખાસ કરીને સભ્ય:ગુજરાતી સાહિત્ય પરિષદ માટે થઈને
- ગામના લેખોમાં જ્ઞાતિ-જાતિ વિષયક માહિતિ ના રાખવી અને જો ધ્યાને ચડે તો તેને દૂર કરવી જેથી મમત્વને કારણે એડિટ વૉર ના થાય
લેખિત ચર્ચા
[ફેરફાર કરો](સમય GMT સમયપ્રણાલિમાં છે.)
[05:36:36] *** Gujarati Wikipedia added Samkit ***
[05:36:38] *** Gujarati Wikipedia added Hiren Modhvadia ***
[05:36:40] *** Gujarati Wikipedia added Dhaval Bhavsar ***
[05:36:42] *** Gujarati Wikipedia added Devendrasinh Gohil ***
[05:36:44] *** Group call ***
[05:41:08] *** Gujarati Wikipedia added Sushant Savla ***
[05:45:57] Gujarati Wikipedia: sushantbhai
[05:52:09] Sushant Savla: some issue
[05:52:21] Sushant Savla: not able to listen... working on it
[05:52:40] Sushant Savla: are u able to listen ?
[05:52:52] Dhaval Bhavsar: no
[05:53:18] Gujarati Wikipedia: no, everyone can hear
[05:53:32] Sushant Savla: my voice is audible
[05:53:34] Sushant Savla: ?
[05:53:50] Sushant Savla: [05:53] Sushant Savla: <<< my voice is audible
[05:54:29] Sushant Savla: now i am able to listen
[05:54:34] Sushant Savla: ur voice
[05:54:41] Sushant Savla: are u able to listen mine
[05:54:41] Gujarati Wikipedia: good
[05:54:50] Gujarati Wikipedia: we could here your hello hello too
[05:54:55] Sushant Savla: ok
[05:54:58] Sushant Savla: done
[06:05:29] Gujarati Wikipedia: DK Gohil, Satishchandra, Jayam Patel, Samkitbhai, Dhavalbhai Bhavsar, Ashokbhai Modhvadia, Sushantbhai Savla
[06:10:39] *** Gujarati Wikipedia added Kartik Mistry ***
[06:23:24] Gujarati Wikipedia: Kartikbhai Mistry
[06:23:44] Kartik Mistry: Yes? :)
[06:28:12] Gujarati Wikipedia: nothing, sorry, i was maintaining role call
[06:28:15] Gujarati Wikipedia: :)
[06:29:08] Kartik Mistry: Ok, folks! I need to leave! I'll definately join next week.
[06:29:20] Kartik Mistry: Thanks for your work!
[06:29:23] Gujarati Wikipedia: next month Krtikbhai
[06:29:32] Kartik Mistry: oh, next month!!
[06:29:37] Kartik Mistry: :)
[06:29:39] Gujarati Wikipedia: :)
[06:36:39] Gujarati Wikipedia: સર્વાનુમતિથી નિર્ણયો લેવાયા કે નવા બનેલા જિલ્લાઓ પર લેખો ત્યારે જ બનાવવા દેવા, જ્યારે જિલ્લાની અધિકૃત રચના થાય
[06:38:31] Gujarati Wikipedia: સભ્યનામમાં સંસ્થાઓના નામ રહેવા દેવા માટે પણ ઉપસ્થિત સભ્યો સહમત થયા, ખાસ કરીને સભ્ય:ગુજરાતી સાહિત્ય પરિષદ માટે થઈને
[06:48:59] Sushant Savla: ;
[06:49:12] Gujarati Wikipedia: ગામના લેખોમાં જ્ઞાતિ-જાતિ વિષયક માહિતિ ના રાખવી અને જો ધ્યાને ચડે તો તેને દૂર કરવી જેથી મમત્વને કારણે એડિટ વૉર ના થાય
[07:04:17] *** Call ended, duration 1:27:28 ***