વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સંદર્ભ વિભાગ
Wikipedia Library owl.svg

સંદર્ભ વિનિમય પરિયોજનાનું પાનું છે, જ્યાં સૌ વિકિમિત્રો પોતાની પાસે રહેલા સંસાધનો, અહીં ખાસ કરીને પુસ્તકોની આપ લે કરે છે જેથી અન્ય મિત્રો તેનો ઉપયોગ કરીને વિવિધ લેખોમાં સંદર્ભો ઉમેરી શકે.પ્રાપ્ત સંદર્ભ સ્ત્રોતો[ફેરફાર કરો]

વિનંતિઓ[ફેરફાર કરો]

પૂર્ણ થયેલી કે અપૂર્ણ વિનંતી (જે 'નહી થાય') સમયાંતરે સંગ્રહ કરવામાં આવેલી છે. સંગ્રહ પેટીમાં તે જોઇ શકાશે.

Archive

સંગ્રહ થયેલી વિનંતીઓ


પૂર્ણ

અપૂર્ણ

વિનંતિ[ફેરફાર કરો]

#. પંખી જગત, લેખક સ્વ. શ્રી પ્રદ્યુમ્ન કં. દેસાઈ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

  1. . સ્નેઈક્સ ઓફ ઈન્ડીયા, લેખક શ્રી રોમ્યુલસ વ્હીટેકર - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.

#. બર્ડસ ઓફ સૌરાષ્ટ્ર, લેખક સ્વ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ - સંપૂર્ણ પુસ્તક અથવા શક્ય હોય એટલા પાના.
--સભ્ય:Aniket

@Aniket:, હેલ્લો અનિકેતભાઈ, આપે યાદી આપેલ પુસ્તકો મારે લાઈબ્રેરીમાં જઈને જોવા પડશે. એટલે હું તમને અનુકુળતાએ જવાબ આપીશ. હાલ પુરતું, આપ જો ઈચ્છો તો મારી પાસે 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) નામની નાનકડી પુસ્તીકા છે - એ હું તમને મોકલી શકું. આ ૧૦૦ પાનાની ખૂબ જ નાનકડી પુસ્તિકા છે પણ આમાં ભારતમાં જોવા મળતા બધા પક્ષીઓ વિશે સરસ માહિતીઓ આપેલી છે. આપ જોવા માંગતા હો તો એકાદ - બે પાના અને અનુક્રમણીકા તમને ઈ-મેઈલ કરું. Gazal world (ચર્ચા) ૨૧:૩૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
@Gazal world:, આપને અનુકુળતા હોય એ મુજબ કરશો. 'પક્ષી જગત' (લેખક: વસંત મિસ્ત્રી) પુસ્તકની જરૂર નથી. આભાર. --Aniket (ચર્ચા) ૨૨:૧૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
@Aniket: ગુજરાતી વિશ્વકોશમાંથી 'બતક' અને 'બગલો' પક્ષીઓ વિશેની એન્ટ્રી તમને મેઈલ કરી છે. જોઈ લેશો. ફકત તમને જોવા માટે મોકલી છે. --Gazal world (ચર્ચા) ૧૮:૪૦, ૩૧ મે ૨૦૧૮ (IST)
@Aniket: Symbol wait.svg કરું છું. પંખીજગત (પ્રદ્યુમ્ન કં. દેસાઈ). -Gazal world (ચર્ચા) ૧૩:૪૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૦:૧૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
  • Yes મોકલી દીધું! (limited pages). Sadly, the Book in Vidyapith library is a reference book, and hence it is not possible to bring at home. I managed to scann 25 pages from it. If you want further birds-entry from it, feel free to put new request. -Gazal world (ચર્ચા) ૧૨:૨૫, ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
  • બે પુસ્તકો મળી ગયા હોઈ, અને ત્રીજું પુસ્તક હાલ પુરતું પ્રાપ્ય નથી. માટે આ વિનંતી Archives કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૨:૦૭, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

X mark.svg નહિ થાય.

પુરાતન કથાઓ[ફેરફાર કરો]

ગુજરાતી વિકિસ્રોતની આગામી પરિયોજના માટે કોપીરાઈટ ફ્રી હોય એવી પુરાતન કથાઓ જેમ કે રામાયણ, મહાભારત, પુરાણ આદિ મળે તો મેળવી આપશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૫૬, ૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

'll have to check in library. -Gazal world (ચર્ચા) ૦૩:૦૮, ૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
X mark.svg નહિ થાય. હાલ પૂરતુ આ વિનંતી Archives કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૧:૫૯, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

વિકિસ્રોત માટે જોઈતા પુસ્તકો[ફેરફાર કરો]

જો પંચતંત્ર, જાતકકથાઓ, હિતોપદેશ અથવા ઈસપની કથાઓની કોપીરાઈટ મુક્ત આવૃત્તિઓ હોય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૪, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

X mark.svg નહિ થાય. હાલ પૂરતુ આ વિનંતી Archives કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

ચિતાનાં અંગારા ભાગ ૧ અને ૨[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી લિખિત આ પુસ્તક મળે તો મેળવી આપવા વિનંતિ--Sushant savla (ચર્ચા) ૧૮:૫૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)

Symbol wait.svg કરું છું. -Gazal world (ચર્ચા) ૨૧:૪૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

ઉષાકાંત પુસ્તકના ચિત્રો[ફેરફાર કરો]

ભોગીન્દ્ર ર. દીવેટીયા લખેલ નવલકથામાં લગભગ ૮ કેટલા સુંદર ચિત્રો મેળવી શકાય તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

Symbol wait.svg કરું છું. -Gazal world (ચર્ચા) ૨૩:૦૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

નટવરલાલ વીમાવાળા[ફેરફાર કરો]

નટવરલાલ વીમાવાળા વિષૅ માહિતી હોય તે મોકલશો. ખાસ કરીને તેમના અવસાનનથી તિથિ, જેથી કરીને તેમનું સાહિત્ય કોપીરાઈતા બહાર છે કે તેમ જાણી શકાય. --Sushant savla (ચર્ચા) ૧૭:૪૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

@Sushant savla: ગુજરાતી સાહિત્યકોશમાં વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ (1897-1950), વીમાવાળા છગનલાલ ઉત્તમચંદ (date unknown) અને વીમાવાળા હિંમતલાલ વ્રજલાલ (date unknown) છે, પણ નટવરલાલનો ઉલ્લેખ નથી. લિન્ક આપશો અથવા વધું માહિતી આપશો, જેથી બીજી જગ્યાએ તપાસ કરતાં ફાવે. -Gazal world (ચર્ચા) ૧૯:૨૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
આ લીન્ક પર આપેલ નટવરલાલ વીમાવાળાની માહિતી અને મેં તમને મોકલી એ ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાની માહિતી એકસરખી માલૂમ પડે છે. બની શકે કે નેટ ઉપર ઈશ્વરલાલની જગ્યાએ ભૂલથી નટવરલાલ લખાઈ ગયું હોય. -Gazal world (ચર્ચા) ૧૯:૩૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
માફ કરશો. Worldcatની બે એન્ટ્રી અનુસાર ઈશ્વરલાલ અને નટવરલાલ બંને અલગ અલગ વ્યક્તિ માલૂમ પડે છે. બીજા પુસ્તકોમાં તપાસ કરીને જણાવું. -Gazal world (ચર્ચા) ૧૯:૪૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
પરિષદમાં માહિતી મળે તો જોજો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! ('ગુજરાતના સારસ્વતો' પુસ્તકમાંનું અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૨૯ માર્ચ ૨૦૧૯ (IST)
Yes check.svg કામ થઈ ગયું આભાર --Sushant savla (ચર્ચા) ૨૧:૪૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

નટવરલાલ વીમાવાળા - ફોટો[ફેરફાર કરો]

તેમનો ફોટો મળે તો જોશો --Sushant savla (ચર્ચા) ૨૧:૦૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

'ઍક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય'[ફેરફાર કરો]

ફિરોઝશાહ મહેતા એ આ પુસ્તક લખ્યું છે. તે મેળવી શકો તો ઉપલબ્ધ કરાવશો. --Sushant savla (ચર્ચા) ૦૭:૩૫, ૭ જૂન ૨૦૧૯ (IST)

પલકારા[ફેરફાર કરો]

નમસ્કાર, ઝવેરચંદ મેઘાણી લિખીત પલકારા પુસ્તક વિકિસ્રોતની આગામી પરિયોજના માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૧૨:૪૨, ૯ જૂન ૨૦૧૯ (IST)

Symbol wait.svg કરું છું. --Gazal world (ચર્ચા) ૧૪:૨૧, ૯ જૂન ૨૦૧૯ (IST)

સુરજબારી ની ખાડી કે સુરજબારીનો પુલ[ફેરફાર કરો]

સુરજબારી ની ખાડી કે સુરજબારીનો પુલ એવા સુરજબારી ક્ષેત્રને લાગતું કોઈ સાહિત્ય માહિતી હોય તો મોકલજો. --Sushant savla (ચર્ચા) ૨૨:૫૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

કયા લેખ માટે માહિતી જોઈએ છે એ પણ જણાવશો. --Gazal world (ચર્ચા) ૦૨:૫૫, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
સુરજબારી ખાડી કે સુરજબારી પુલ એ લેખ માટે --Sushant savla (ચર્ચા) ૧૧:૦૪, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

To His Coy Mistress by Andrew Marvell[ફેરફાર કરો]

To His Coy Mistress by Andrew Marvell ના વિષે ગુજરાતી વિકિપીડિયા તૈયાર કરવાનો હોવાથી માહિતી પૂરી પાડવા વિનંતી.

--VikramVajir (ચર્ચા) ૨૨:૫૪, ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

@VikramVajir: There are many articles available on JSTOR about this poem. See this, and tell me which article(s) you need? --Gazal world (ચર્ચા) ૦૦:૫૩, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

રા' ગંગાજળીયો[ફેરફાર કરો]

રા'ગંગાજળીયો આ પુસ્તકનું પાનું ૧૨૮ જુઓ. આ પાનામાં અમુક શબ્દો નથી. તે પાનું મેળવી આપવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૨૧, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)

Symbol wait.svg કરું છું. (probably on Tuesday) --Gazal world (ચર્ચા) ૨૨:૩૫, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! (1 page from different edition). --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
એક શબ્દ ખૂટે છે, મોકલેલ પાનાનું આગળનું પાનું પણ મોકલવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૪૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૨:૪૩, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
આપના પુસ્તકનું પાનું નમ્બર ૧૦૦ મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૩૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૨૧:૫૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
@Sushant savla: Please also response this request, if it is resolved. --Gazal world (ચર્ચા) ૨૧:૫૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Yes check.svg કામ થઈ ગયું ખૂબ ખૂબ આભાર--Sushant savla (ચર્ચા) ૧૨:૦૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

રાણકી વાવ[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં લેખ હોય તે. રાણકી વાવ માટે.--Nizil Shah (ચર્ચા) ૧૦:૪૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

@Nizil Shah: surprisingly, Vishwakosh does not have an entry on "Raniki Vaav". There are an entry on "Patan", which has one paragraph about "Raniki Vaav". I think, "Gazetteer of India: Patan district" should have some information abou this. 'll check. --Gazal world (ચર્ચા) ૧૮:૩૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
@Nizil Shah: એક બીજુ પુસ્તક પણ મળ્યું છે : The Glorious History and Culture of Anhilwad Patan. એમાં રાણકી વાવ વિશે બે અંગ્રેજીમાં અને એક ગુજરાતીમાં લેખ છે. જુઓ અનુક્રમણિકા. --Gazal world (ચર્ચા) ૦૧:૨૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
@Gazal world: ઉપયોગી છે. મોકલો. -Nizil Shah (ચર્ચા) ૧૦:૧૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
I will check in library tomorrow. --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Symbol wait.svg કરું છું. (got the book from library) --Gazal world (ચર્ચા) ૧૮:૪૪, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Yes મોકલી દીધું! --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)