સભ્યની ચર્ચા:Snehrashmi

  વિકિપીડિયામાંથી
  (સભ્યની ચર્ચા:Vijay Barot થી અહીં વાળેલું)

  હું વિકિપીડિયા માં નવો પૃષ્ઠ નિર્માતા છું[ફેરફાર કરો]

  હું વિકિપીડિયા માં નવો પૃષ્ઠ નિર્માતા છું .જો મારા દ્વારા કોઈ પ્રકાર ની ભૂલ જણાય તો સુધારવા વિનંતી અથવા મને જાણ કરવા વિનંતી . આપનો ખુબ આભાર Ssatymev (ચર્ચા) ૧૦:૩૨, ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]

  30,000 શિખર ચંદ્રક[ફેરફાર કરો]

  Tireless Contributor Barnstar Hires.gif 30,000 શિખર ચંદ્રક
  ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૦૩, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]
  આભાર મિત્ર. વિકિપીડિયાના ગુજરાતી પ્રકલ્પને ઊભો કરવામાં આપ સૌ આરંભિક સ્વયંસેવકોની જહેમતને પરિણામે જ આ શક્ય બન્યું છે. આ ગૌરવશાળી શિખર-સિદ્ધિના સહિયારા સિમાચિહ્નમાં સહભાગી થઈ શક્યાનો આનંદ વ્યક્ત કરું છું, સાથોસાથ આપે થાબડેલી પીઠ મને અહીં યોગદાન માટે પીઠબળ પૂરું પાડશે. ધન્યવાદ. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૪૪, ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર[ઉત્તર]