લખાણ પર જાઓ

વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/અપૂર્ણ વિનંતીઓ ૨

વિકિપીડિયામાંથી

પરવીન શાકીર

[ફેરફાર કરો]

પાકિસ્તાની ગઝલકાર પરવીન શાકીર વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલી આપશો.

પરવીન શાકીર લેખ માટે --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૪, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 નહિ થાય વિશ્વકોશમાં આ માહિતી નથી. --Gazal world (ચર્ચા) ૧૧:૩૨, ૧૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

મોહનથાળ, મૈસૂર, ઘુઘરો અને મગસ

[ફેરફાર કરો]

અંગ્રેજી વિકિ પર આ વિષયો વિશે લેખ બનાવવા છે.જો માહિતી હોય તો મોક્લશો. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૪૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]

ગુજરાતી લેખો, મગજના લાડુ અને મોહનથાળ પણ જોઇ લેવા --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]
તેના ઉત્પાદ્ન અને ઉદ્ભવ વિશે સંદર્ભ નથી મળતો કે જેથી યોગ્ય જ્ઞાનકોષીય લેખ બને. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૩:૧૪, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)[ઉત્તર]
@Harshil169: No chance. બધી જ વસ્તુઓ વિશે ગુજરાતી વિશ્વકોશમાં માહિતી હોય એ શક્ય નથી. જો તમે મને જે-તે પુસ્તક (કે જેમાં આ વિશે માહિતી હોય) વિશેની વિગત જણાવશો તો હું જરૂર તે લાઇબ્રેરીમાંથી પુરુ પાડીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૨૨, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 નહિ થાય

પાર્શ્વગાયક મુકેશ વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.

મુકેશ લેખ વિસ્તાર માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૬, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

કરું છું.... મને યાદ છે ત્યાં સુધી મુકેશનું અધિકરણ વિશ્વકોશના કોઈ ભાગમાં પૂરવણી રૂપે 'પરિશિષ્ટ'માં આપવામાં આવ્યુ છે. કયા ભાગમાં આ અધિકરણ હશે એ સમય લઈને હું શોધીશ, અને મોકલીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૩૫, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 નહિ થાય

બેર્ટોલ્ત બ્રેખ્ત

[ફેરફાર કરો]

જર્મન નાટ્યકાર બેર્ટોલ્ત બ્રેખ્ત વિષે માહિતી પૂરી પાડવા વિનંતી. બેર્ટોલ્ત બ્રેખ્તના લેખ માટે.

--VikramVajir (ચર્ચા) ૧૩:૪૮, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) --Gazal world (ચર્ચા) ૧૩:૫૬, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયુંVikramVajir (ચર્ચા) ૧૪:૧૬, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]
ચુનીલાલ મડિયા લિખિત પરિચય પુસ્તિકામાંથી બ્રેખ્તના જીવન વિશેની વધુ માહિતી પૂરી પાડવા વિનંતી. -- VikramVajir (ચર્ચા) ૨૦:૩૯, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

 નહિ થાય

પઢાર નૃત્ય

[ફેરફાર કરો]

પઢાર નૃત્યનો લેખ સુધારવા માંગું છું. જો તે વિશે ગુજરાતી વિશ્વકોષમાં માહિતી હોય તો મોકલવા વિનંતી.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૫:૧૭, ૧૯ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

I will check tomorrow. --Gazal world (ચર્ચા) ૦૧:૩૬, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
વિશ્વકોશમાં 'પઢાર નૃત્ય' વિશેનું અધિકરણ નથી. --Gazal world (ચર્ચા) ૦૦:૦૦, ૨૮ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

 નહિ થાય

કાળુજી

[ફેરફાર કરો]

સંત કાળુજી અથવા માત્ર કાળુજી એવા સંત કવિ વિશે માહિતી હોય તો મોકલવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૧૫:૧૮, ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

તેમના વિશે માહીતી નથી સાહિત્ય કોશમાં. હવે પછી કોઈ મધ્યકાલીન કવિ વિશેની વિનંતી મૂકો તો સાથે તેમનાં વીશે વિશેષ હકીકત મૂકવી (તેમનું શહેર, કૃતિ, તેમનાં વિશે ક્યાં ઉલ્લેખ છે etc.). મધ્યકાળમાં એક નામે ખાસા કવિઓ હોવાથી કન્ફ્યુઝન થાય છે. --Gazal world (ચર્ચા) ૨૨:૩૬, ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

 નહિ થાય