વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પૂર્ણ વિનંતીઓ ૩

વિકિપીડિયામાંથી

એમ. વિશ્વેસરૈયા[ફેરફાર કરો]

ભારત રત્ન એમ. વિશ્વેસરૈયા વિશે વિશ્વકોષમાં માહિતી હોય તો સમય અવકાશે પૂરી પાડશો.

ભારત રત્ન શ્રેણી અંતર્ગત ખૂટતા લેખ એમ. વિશ્વેસરૈયા માટે. --Vijay Barot (ચર્ચા) ૧૮:૫૬, ૧૯ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

Yes મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૧:૩૦, ૧૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું આભાર.--Vijay Barot (ચર્ચા) ૧૧:૩૩, ૧૩ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

બિધાન ચંદ્ર રોય[ફેરફાર કરો]

ભારત રત્ન બિધાન ચંદ્ર રોય વિશે વિશ્વકોષમાં માહિતી હોય તો સમય અવકાશે પૂરી પાડશો

ભારત રત્ન શ્રેણી અંતર્ગત ખૂટતા લેખ બિધાન ચંદ્ર રોય માટે. --Vijay Barot (ચર્ચા) ૧૮:૫૯, ૧૯ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Nizil Shah: You can do this. --Gazal world (ચર્ચા) ૧૭:૦૪, ૨૦ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
જોઈને જલ્દી મોકલીશ.-Nizil Shah (ચર્ચા) ૨૩:૨૯, ૨૦ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Vijay Barot: મોકલ્યું. -Nizil Shah (ચર્ચા) ૨૩:૨૮, ૧૧ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું આભાર Nizil Shah.

પલકારા[ફેરફાર કરો]

નમસ્કાર, ઝવેરચંદ મેઘાણી લિખીત પલકારા પુસ્તક વિકિસ્રોતની આગામી પરિયોજના માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૧૨:૪૨, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]

કરું છું.... --Gazal world (ચર્ચા) ૧૪:૨૧, ૯ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]
આ પુસ્તકને વિકિસ્રોત પર ચડાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. --Vijay Barot (ચર્ચા) ૧૫:૫૭, ૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]
આ વિનંતીને Archive કરવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૨૧:૩૧, ૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું