ચર્ચા:ગુજરાત વિધાનસભા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં વિધાનસભ્યોની યાદીમાં ક્રમ ૭૪ અને ૧૩૭ બેવડાય છે. (અંગ્રેજી વિકિ પર અને સંદર્ભમાં ટંકાયેલી તમામ જગ્યાએ આ સભ્ય બેવડાયા છે !!) આથી ગુજ.વિધાનસભાની અધિકૃત વેબ પરથી યાદી મેળવી અને ચકાસતા ક્રમ ૧૩૭, વિધાનસભા મત વિસ્તારનું નામ સમાન હોય આ ચૂક થયેલી જણાય છે. એ બેઠક પરથી ચૂંટાયેલા સભ્યશ્રીનું નામ સુધાર્યું છે. અન્ય વિકિમિત્રોને ચકાસણી માટે (સંદર્ભ: ગુજ.વિધાનસભા વેબ પરની યાદી) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૨૨, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

આ લેખમાં વપરાયેલું ચિત્ર તાજી વિગતો સાથે સુસંગત બને એ રીતે સુધારવું જરૂરી છે. કૃપયા એ વિશેની આવડત ધરાવતા સભ્યશ્રી એ કાર્ય સંભાળે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૮, ૨૨ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]