વિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વિશેષાધિકાર માટે નિવેદન

Wikipedia-logo-v2.svg
પ્રશાસક
Icon tools.svg
પ્રબંધક
HSBroom.svg
રોલબૈકર્સ
WikiProject Council.svg
આંતરવિકિ આયાતક
WikiProject Council.svg
સ્વયં-પ્રહરીત
Nuvola apps edu miscellaneous.svg
બૉટ

નામાંકન પ્રક્રિયા[ફેરફાર કરો]

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકન કરવું:

=== સભ્યનામ ===
 {{sr-request
 |status  = <!--don't change this line-->
 |domain  = gu.wikipedia
 |user name =
}}
 (આપનું મંતવ્ય) -~~~~

====તરફેણ====
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====
 • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
 • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
 • status ડિફોલ્ટ મતદાન ચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
 1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
 2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.

મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.
વર્તમાન સમય : ૦૮:૩૮, ૨૭ એપ્રિલ ૨૦૧૮ (UTC)'

પૂર્ણ[ફેરફાર કરો]

સભ્ય:Adhyaru19[ફેરફાર કરો]

આ સભ્ય નવા લેખો બનાવીને, લેખો સંપાદિત કરીને ઘણું સારું યોગદાન આપી રહ્યાં છે. વિકિપીડિયાની નીતિ-રીતિ અને શૈલીથી પરિચિત છે તેથી હું આ અધિકાર માટે તેમનું નામાંકન કરું છું. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૦૧, ૪ મે ૨૦૧૬ (IST)

તરફેણ[ફેરફાર કરો]

 1. તરફેણ તરફેણ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૦૧, ૪ મે ૨૦૧૬ (IST)

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

ટિપ્પણી[ફેરફાર કરો]

મા. વડીલ મિત્ર શ્રી અનિકેતભાઈ, ઑટોપેટ્રોલ્ડ સભ્ય એ કોઇ જવાબદારી નથી માટે એ માટે સભ્યની સહમતીની જરુર હોતી નથી. મેટા પર તો જે સભ્યનું યોગદાન ચકાસવાની જરુર ન હોય તેને સ્ટુઅર્ડ સીધા જ ઑટોપેટ્રોલ્ડ અધિકાર આપે છે. અન્ય અધિકારો માટે સભ્યની સહમતીની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જવાબદારી નિભાવવા નામાંકિત સભ્ય પોતે તૈયાર હોવો જોઇએ અન્યથા એમ જ અધિકાર આપી દેવાનો કોઇ જ અર્થ નથી, ખાસ તો એ સ્થિતિમાં કે જ્યારે સભ્ય પોતે એ અધિકાર/જવાબદારી નિભાવવા તૈયાર ન હોય.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૪૦, ૧૩ મે ૨૦૧૬ (IST)

યોગેશભાઇ, આપના જેટલી જાણકારી મારી પાસે સંભવ છે કે ન પણ હોય, પણ એટલી જાણકારી જરૂર છે કે "ઑટોપેટ્રોલ્ડ અધિકાર"એ વિકીમાં સહયોગ આપવા માટેના નક્કી કરવામાં આવેલા વિવિધ પ્રકારના અધિકારોના સ્તરોમાંનું એક છે અને સાવ સામાન્ય સભ્ય પદ કરતા કઇક વધારે છે એટલે એ પદ સાથે સંલગ્ન જવાબદારીઓ પણ હોય તો ખરી જ ને. આપને પ્રબંધકશ્રી ધવલભાઇએ પહેલા પણ ખાસ વિનંતિ કરીને જણાવેલું છે કે પેલા વિકી પર આ છે એ માટે થઇ ને ગુજરાતી વિકિ પર એમ જ હોવું જોઇએ એ પ્રકારનો આગ્રહ રાખવો નહી. આબાબતમાં આપના સહકારની અપેક્ષા અમે બધા જ રાખી રહ્યા છીએ. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૩૫, ૧૩ મે ૨૦૧૬ (IST)

પરીણામ[ફેરફાર કરો]

એક અઠવાડીયાની મુદત પુરી થઇ ગઇ હોવાથી મતદાન પુર્ણ થયેલું જાહેર કરવામાં આવે છે. નામાંકન પામેલ સભ્યે પોતે પણ અહીં જવાબદારી લેવા માટે તત્પર છે એ બાબત કોઇ જ ટીપ્પણી કરી ન હોવાથી પરીણામ અનિર્ણિત રહે છે અને ફરી આ રીતે નામાંકન ન કરવા સભ્યશ્રી યોગેશ કવીશ્વરને વિનંતિ કરવામાં આવી રહી છે. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૫૮, ૧૨ મે ૨૦૧૬ (IST)

સામૂહિક[ફેરફાર કરો]

 • હું મારું, કાર્તિકભાઇ, વ્યોમભાઇ, નિઝીલભાઇ, સુશાંતભાઇ, સતીષભાઇ, મહર્ષિભાઇના નામનું આ અધિકાર માટે નિવેદન કરું છું.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૨૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 • મહર્ષીભાઈને પણ ઉમેરવા નિવેદન. --Sushant savla (ચર્ચા) ૧૬:૧૩, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)
 1. તરફેણ તરફેણ, ઉપરાંત સૌથી વધારે યોગદાન કર્તાનું પણ નામ ઉમેરી શકાય? --એ. આર. ભટ્ટ ૧૮:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
હા ભટ્ટજી-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૦૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 1. તરફેણ તરફેણકાર્તિકભાઇ, વ્યોમભાઇ, સુશાંતભાઇ, સતીષભાઇ, મહર્ષિભાઇ સૌને મારો તરફેણમાં મત.--Nizil Shah (ચર્ચા) ૧૬:૫૭, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)
 2. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

Nizil Shah[ફેરફાર કરો]

ગુજરાતી અને અંગ્રેજી વિકિપીડિયા પર લેખ લખ્યા છે અને વિકિપીડીયાની કાર્યપદ્ધતિથી પરિચિત છું. અંગ્રેજી વિકિપીડિયા પર ઓટોપેટ્રોલ ફ્લેગ ધરાવું છું. યોગેશ કવીશ્વરનો મારા નામાંકન કરવા બદલ આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૬:૫૬, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)

તરફેણ[ફેરફાર કરો]

તરફેણ તરફેણ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

ટિપ્પણી[ફેરફાર કરો]

@Nizil Shah: ઉપર તમારું નામાંકન પણ છે જ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)