ધ્વનિ ભાનુશાલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધ્વનિ ભાનુશાલી
Dhvani Bhanushali at the launch of album Leja Re.jpg
ધ્વનિ ભાનુશાલી તેનાં ગીત "લેજા રે"નાં લોન્ચ પર
પાશ્વ માહિતી
જન્મ (1998-03-22) 22 March 1998 (age 22)[૧][૨]
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
શૈલીભારતીય પોપ
વ્યવસાયોગાયક
સક્રિય વર્ષો૨૦૧૮-હાજર
રેકોર્ડ લેબલટી-સીરિઝ
સંબંધિત કાર્યો

ધ્વની ભાનુશાલી (જન્મ ૨૨ માર્ચ ૧૯૯૮) એક ભારતીય ગાયક છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તે તેમના "વાસ્તે" ગીત માટે જાણીતી છે.[૩][૪][૫]

પ્રારંભિક જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

ધ્વનીનો જન્મ મુંબઇમાં થયો હતો, તેનાં પિતા વિનોદ ભાનુશાલી ટી-સીરિઝનાં ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગનાં પ્રમુખ છે, અને માતા રિંકુ એક ગુજરાતી પરિવારનાં પુત્રી છે. તેની એક નાની બહેન છે જેનું નામ દીયા છે.[૬]

તે સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સમાં સ્નાતક થઈ. તેણે ઇન્ડિયન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, મુંબઇમાંથી બીએમઇ (બિઝનેસ મેનેજમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ) પણ કર્યું છે.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dhvani announces new single 'Vaaste' on her birthday". radioandmusic.com (અંગ્રેજી માં). ૨૨ માર્ચ ૨૦૧૯. Retrieved ૧૩ મે ૨૦૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Dhvani Bhanushali announces her new single Vaaste on her birthday". મિડ ડે (અંગ્રેજી માં). ૨૨ માર્ચ ૨૦૧૯. Retrieved ૧૩ મે ૨૦૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. "New age 'Dilbar' throws up a refreshing, young singer Dhwani Bhanushali". મુંબઈ મિરર (અંગ્રેજી માં). ૧૬ જુલાઈ ૨૦૧૮. Retrieved ૧૩ મે ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "Dhvani Bhanushali's Dilbar tops Billboard YouTube chart". હિન્દુસ્તાન ટાઇમ્સ (અંગ્રેજી માં). ૧૩ જુલાઈ ૨૦૧૮. Retrieved ૧૩ મે ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)
  5. "Dhvani Bhanushali happy with 'Leja Re' and 'Dilbar' success in 2018". radioandmusic.com (અંગ્રેજી માં). ૭ જાન્યુઆરી ૨૦૧૯. Retrieved ૧૩ મે ૨૦૨૦. Check date values in: |access-date=, |date= (મદદ)
  6. Shilajit Mitra (૭ ડિસેમ્બર ૨૦૧૮). "Leja Re rockets Dhvani Bhanushali to stardom, but she wants much more". ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ (અંગ્રેજી માં). Retrieved ૧૫ મે ૨૦૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  7. "Dhvani Bhanushali officially graduates". radioandmusic.com (અંગ્રેજી માં). ૨૪ નવેમ્બર ૨૦૧૮. Retrieved ૧૫ મે ૨૦૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]