લખાણ પર જાઓ

દર્શન રાવલ

વિકિપીડિયામાંથી
દર્શન રાવલ
જન્મ (1994-10-18) October 18, 1994 (ઉંમર 30)[][]
અમદાવાદ, ગુજરાત, ભારત
શૈલીભારતીય પોપ
વ્યવસાયો
સક્રિય વર્ષો૨૦૧૪–સક્રિય
રેકોર્ડ લેબલ
સંબંધિત કાર્યો

દર્શન રાવલ એક ગુજરાતી ગાયક, સંગીતકાર, ગીતકાર અને અભિનેતા છે.[][] તેમનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૯૪ ના‌ રોજ અમદાવાદ,‌ ગુજરાતમાં થયો હતો.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

ઈન્ડિયાસ રો સ્ટાર નામના ભારતીય સંગીત રીયાલિટી ટીવી શોમાં દ્વિતીય સ્થાન મળતા તેમને પ્રસિદ્ધી મળી હતી.[] ત્યારબાદ તેઓ પોતાની બોલીવૂડની કામગીરી માટે‌ પ્રખ્યાત બન્યા.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે હિમેશ રેશમિયાએ તેમને બોલીવૂડમાં કારકિર્દી શરુ કરવામાં મદદ કરી હતી.[]

ગેલેરી

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Darshan Raval: I could stay in Delhi for a month just for the food – Times of India". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં).
  2. "Darshan Raval celebrates his birthday with a bang" (અંગ્રેજીમાં).
  3. "Here's what Darshan Raval has to say post the success of his new single". Pinkvilla (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-17.
  4. "Darshan Raval signs Gujarati movie as a lead actor for Rs 50 Lakhs – Times of India". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં).
  5. "Darshan Raval celebrates his birthday with a bang" (અંગ્રેજીમાં).
  6. "'India's Raw tar' Grand Finale: Darshan Raval will be 'IRS' Winner, Says Twitter Buzz" (અંગ્રેજીમાં).
  7. "Darshan Rawal: I was thrown out of college for not being a good student". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં).

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]